કાસગંજ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કાસગંજ
कासगंज
કાસગંજ is located in Uttar Pradesh
કાસગંજ
કાસગંજ
ઉત્તર પ્રદેશમાં સ્થાન
Coordinates: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65Coordinates: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65
દેશ ભારત-India
રાજ્યઉત્તર પ્રદેશ
જિલ્લોકાસગંજ
ઉંચાઇ૧૭૭ m (૫૮૧ ft)
વસ્તી (2011)
 • કુલ૧૦૧,૨૪૧
ભાષઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારભારતીય માનક સમય (IST) (UTC+૫:૩૦)
પીન કોડ૨૦૭૧૨૩
એસટીડી કોડ૦૫૭૪૪
વાહન નોંધણીUP87
વેબસાઇટwww.kanshiramnagar.nic.in www.kasganjadmin.in

કાસગંજભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં આવેલું એક નગર અને જિલ્લાનું વડુંમથક છે. શહેરનું નામ કાસગંજ એટલા માટે પડ્યું કેમકે એ કાંસના જંગલમાં વસેલું છે, કાંસ એક પ્રકારની વનસ્પતિ છે. મુઘલ અને બ્રિટિશ શાસન દરમ્યાન કાસગંજને 'ખાસગંજ' તરીકે પણ ઓળખવામાં આવતું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Hunter, W. W. The Imperial Gazetteer Of India: Vol. Xv: Karachi To Kottayam (અંગ્રેજી માં). ISBN 9788170191117.