ઉત્તર પ્રદેશના જિલ્લાઓની યાદી

વિકિપીડિયામાંથી
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
ઉત્તર પ્રદેશના જિલ્લાઓ
પ્રાંત વડું મથક જિલ્લાઓ નક્શો
અલીગઢ પ્રાંત અલીગઢ
અલ્હાબાદ પ્રાંત અલ્હાબાદ
આગ્રા પ્રાંત આગ્રા
આઝમગઢ પ્રાંત આઝમગઢ
કાનપુર પ્રાંત કાનપુર
ગોરખપુર પ્રાંત ગોરખપુર
ચિત્રકૂટ પ્રાંત ચિત્રકૂટ
ઝાંસી પ્રાંત ઝાંસી
દેવીપાટન પ્રાંત ગોંડા
ફૈજાબાદ પ્રાંત ફૈઝાબાદ
બરેલી પ્રાંત બરેલી
બસ્તી પ્રાંત બસ્તી
મિર્જાપુર પ્રાંત મિર્જાપુર
મુરાદાબાદ પ્રાંત મુરાદાબાદ
મેરઠ પ્રાંત મેરઠ
લખનૌ પ્રાંત લખનૌ
વારાણસી પ્રાંત વારાણસી
સહરાનપુર પ્રાંત સહરાનપુર

કક્કાવારી પ્રમાણે જિલ્લાઓ[ફેરફાર કરો]

જિલ્લો[૧] વડુંમથક Code[૨] વસ્તી વિસ્તાર ગીચતા (/કિ.મી.) નક્શો
અમરોહા અમરોહા JP ૧૪,૯૯,૧૯૩ ૨,૩૨૧ ૬૪૬
અમેઠી અમેઠી AM - ૩,૦૬૩ -
અલીગઢ અલીગઢ AL ૩૬,૯૦,૩૮૮ ૩,૪૭૪ ૭૯૮
અલ્હાબાદ અલ્હાબાદ AH ૫૯,૫૯,૭૯૮ ૫,૪૮૨ ૧,૦૮૭
આંબેડકર નગર અકબરપુર AN ૨૦,૨૫,૩૭૬ ૨,૩૭૨ ૮૫૪
આગ્રા આગ્રા AG ૬૧,૭૦,૩૦૧ ૪,૦૨૭ ૧,૫૩૨
આઝમગઢ આઝમગઢ AZ ૩૯,૫૦,૮૦૮ ૪,૨૩૪ ૯૩૩
ઇટાવા ઈટાવા EW ૧૩,૪૦,૦૩૧ ૨,૨૮૭ ૫૮૬
ઉન્નાવ ઉન્નાવ UN ૨૭,૦૦,૪૨૬ ૪,૫૫૮ ૫૯૨
એટા એટા ET ૨૭,૮૮,૨૭૪ ૪,૪૪૬ ૬૨૭
ઔરૈયા ઔરૈયા AU ૧૧,૭૯,૪૯૬ ૨,૦૫૧ ૫૭૫
કન્નોજ કન્નોજ KJ ૧૩,૮૫,૨૨૭ ૧,૯૯૩ ૬૯૫
કાંશીરામ નગર (કાસગંજ) કાસગંજ - ૧૪,૩૮,૧૫૬ ૧,૯૯૩ ૭૨૦
કાનપુર દેહાત અકબરપુર KD ૧૫,૮૪,૦૩૭ ૩,૧૪૩ ૫૦૪
કાનપુર નગર કાનપુર KN ૪૧,૩૭,૪૮૯ ૩,૦૨૯ ૧,૩૬૬
કુશીનગર પદરૌના KU ૨૮,૯૧,૯૩૩ ૨,૯૦૯ ૯૯૪
કૌશમ્બી કૌશમ્બી KS ૧૨,૯૪,૯૩૭ ૧,૮૩૭ ૭૦૫
ગાજિયાબાદ ગાજિયાબાદ GZ ૩૨,૮૯,૫૪૦ ૧,૯૫૬ ૧,૬૮૨
ગાજીપુર ગાજીપુર GP ૩૦,૪૯,૩૩૭ ૩,૩૭૭ ૯૦૩
ગોંડા ગોંડા GN ૨૭,૬૫,૭૫૪ ૪,૪૨૫ ૬૨૫
ગોરખપુર ગોરખપુર GR ૩૭,૮૪,૭૨૦ ૩,૩૨૫ ૧,૧૩૮
ગૌતમ બુદ્ધ નગર ન્યુ ઓખલા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (નોઇડા) GB ૧૧,૯૧,૨૬૩ ૧,૨૬૯ ૯૩૯
ચન્દૌલી ચન્દૌલી CD ૧૬,૩૯,૭૭૭ ૨,૫૫૪ ૬૪૨
ચિત્રકૂટ ચિત્રકૂટ CT ૮,૦૦,૫૯૨ ૩,૨૦૨ ૨૫૦
જાલૌન ઉરઈ - ૧૪,૫૫,૮૫૯ ૪,૫૬૫ ૩૨૦
જૌનપુર જૌનપુર JU ૩૯,૧૧,૩૦૫ ૪,૦૩૮ ૯૬૯
ઝાંસી ઝાંસી JH ૧૭,૪૬,૭૧૫ ૫,૦૨૪ ૩૪૮
દેવરિયા દેવરિયા DE ૨૭,૩૦,૩૭૬ ૨,૫૩૫ ૧,૦૭૭
પીલીભીત પીલીભીત PI ૧૬,૪૩,૭૮૮ ૩,૪૯૯ ૪૭૦
પ્રતાપગઢ પ્રતાપગઢ PR ૨૭,૨૭,૧૫૬ ૩,૭૧૭ ૭૩૪
ફતેહપુર ફતેહપુર FT ૨૩,૦૫,૮૪૭ ૪,૧૫૨ ૫૫૫
ફાર્રુખાબાદ ફત્તેહગઢ FR ૧૫,૭૭,૨૩૭ ૨,૨૭૯ ૬૯૨
ફિરોઝાબાદ ફિરોઝાબાદ FI ૨૦,૪૫,૭૩૭ ૨,૩૬૧ ૮૬૬
ફૈજાબાદ ફૈજાબાદ FZ ૨૦,૮૭,૯૧૪ ૨,૭૬૫ ૭૫૫
બદાયૂં બદાયૂં BD ૩૦,૬૯,૨૪૫ ૫,૧૬૮ ૫૯૪
બરેલી બરેલી BR ૩૫,૯૮,૭૦૧ ૪,૧૨૦ ૮૭૩
બલરામપુર બલરામપુર BP ૧૬,૮૪,૫૬૭ ૨,૯૨૫ ૫૭૬
બલિયા બલિયા BL ૨૭,૫૨,૪૧૨ ૨,૯૮૧ ૯૨૩
બસ્તી બસ્તી BS ૨૦,૬૮,૯૨૨ ૩,૦૩૪ ૬૮૨
બહરાઇચ બહરાઇચ BH ૨૩,૮૪,૨૩૯ ૫,૭૪૫ ૪૧૫
બાંદા બાંદા BN ૧૫,૦૦,૨૫૩ ૪,૪૧૩ ૩૪૦
બાગપત બાગપત - ૧૧,૬૩,૯૯૧ ૧,૩૨૧ ૮૮૦
બારાબાંકી બારાબાંકી BB ૨૬,૭૩,૩૯૪ ૩,૮૨૫ ૬૯૯
બિજનૌર બિજનૌર BI ૩૧,૩૦,૫૮૬ ૪,૫૬૧ ૬૮૬
બુલન્દ શહેર બુલન્દ શહેર BU ૨૯,૨૩,૨૯૦ ૩,૭૧૯ ૭૮૬
ભદોહી જ્ઞાનપુર SR ૧૩,૫૨,૦૫૬ ૯૬૦ ૧,૪૦૮
મઊ મઊ MB ૧૮,૪૯,૨૯૪ ૧,૭૧૩ ૧,૦૮૦
મથુરા મથુરા MT ૨૦,૬૯,૫૭૮ ૩,૩૩૩ ૬૨૧
હાથરસ હાથરસ HT ૧૩,૩૩,૩૭૨ ૧,૭૫૨ ૭૬૧
મહારાજગંજ મહારાજગંજ MG ૨૧,૬૭,૦૪૧ ૨,૯૪૮ ૭૩૫
મહોબા મહોબા MH ૭,૦૮,૮૩૧ ૨,૮૪૭ ૨૪૯
મિર્જાપુર મિર્જાપુર MI ૨૧,૧૪,૮૫૨ ૪,૫૨૨ ૪૬૮
મુજફ્ફરનગર મુજફ્ફરનગર MU ૩૫,૪૧,૯૫૨ ૪,૦૦૮ ૮૮૪
મુરાદાબાદ મુરાદાબાદ MO ૩૭,૪૯,૬૩૦ ૩,૬૪૮ ૧,૦૨૮
મેરઠ મેરઠ ME ૩૦,૦૧,૬૩૬ ૨,૫૨૨ ૧,૧૯૦
મૈનપુરી મૈનપુરી MP ૧૫,૯૨,૮૭૫ ૨,૭૬૦ ૫૭૭
રામપુર રામપુર RA ૧૯,૨૨,૪૫૦ ૨,૩૬૭ ૮૧૨
રાયબરેલી રાયબરેલી RB ૨૮,૭૨,૨૦૪ ૪,૬૦૯ ૬૨૩
લખનૌ લખનૌ LU ૩૬,૮૧,૪૧૬ ૨,૫૨૮ ૧,૪૫૬
લખિમપુર ખેરી ખેરી LK ૩૨,૦૦,૧૩૭ ૭,૬૮૦ ૪૧૭
લલિતપુર લલિતપુર LA ૯,૭૭,૪૪૭ ૫,૦૩૯ ૧૯૪
વારાણસી વારાણસી VA ૩૧,૪૭,૯૨૭ ૧,૫૭૮ ૧,૯૯૫
શામલી શામલી SH ૧૩,૭૭,૮૪૦ ૨,૩૫૪ ૯૨૮
શાહજહાંપુર શાહજહાંપુર SJ ૨૫,૪૯,૪૫૮ ૪,૫૭૫ ૫૫૭
શ્રાવસ્તી શ્રાવસ્તી SV ૧૧,૭૫,૪૨૮ ૧,૧૨૬ ૧,૦૪૪
સહરાનપુર સહરાનપુર SA ૨૮,૪૮,૧૫૨ ૩,૬૮૯ ૭૭૨
સિદ્ધાર્થનગર નવગઢ SN ૨૦,૩૮,૫૯૮ ૨,૭૫૧ ૭૪૧
સીતાપુર સીતાપુર SI ૩૬,૧૬,૫૧૦ ૫,૭૪૩ ૬૩૦
સુલ્તાનપુર સુલ્તાનપુર SU ૩૧,૯૦,૯૨૬ ૪,૪૩૬ ૭૧૯
સોનભદ્ર રોબર્ટસગંજ SO ૧૮,૬૨,૬૧૨ ૬,૭૮૮ ૨૭૦
સંત કબીર નગર ખલિલાબાદ SK ૧૭,૧૪,૩૦૦ ૧,૬૫૯ ૧,૦૦૦
સંભલ સંભલ SM ૨૨,૧૭,૦૨૦
હમીરપુર હમીરપુર HM ૧૦,૪૨,૩૭૪ ૪,૩૨૫ ૨૪૧
હરદોઇ હરદોઈ HR ૩૩,૯૭,૪૧૪ ૫,૯૮૬ ૫૬૮
હાપુર હાપુર HA ૧૩,૩૮,૨૧૧ ૨,૦૦૦ ૬૬૦

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Districts : Uttar Pradesh". Government of India portal. મૂળ માંથી ૧૦ મે ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૦૯.
  2. "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166-2" (PDF). Ministry Of Communications and Information Technology, Government of India. ૧૮ ઓગસ્ટ ૨૦૦૪. પૃષ્ઠ 5–10. મૂળ (PDF) માંથી 2008-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૦૯.