લખાણ પર જાઓ

શામલી

વિકિપીડિયામાંથી
શામલી

शामली
શહેર
શામલી is located in Uttar Pradesh
શામલી
શામલી
શામલી (Uttar Pradesh)
દેશ ભારત
રાજ્યઉત્તર પ્રદેશ
જિલ્લોશામલી
સરકાર
 • માળખુંનગરપાલિકા
ઊંચાઇ
૨૪૮ m (૮૧૪ ft)
વસ્તી
 (૨૦૧૬)
 • કુલ૧,૪૭,૨૩૩
ભાષાઓ
 • અધિકૃતહિંદી
 • અન્યઉર્દૂ
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય (IST))
પીન કોડ
૨૪૭૭૭૬
ટેલીફોન કોડ૦૧૩૯૮
વાહન નોંધણીUP 19
જાતિપ્રમાણ1000:928 ♂/♀
વેબસાઇટwww.shamli.nic.in

શામલી ભારત દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લાઓ પૈકીના એક એવા ખાંડ અને ગોળના ઉત્પાદક શામલી જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે જે શામલી જિલ્લાનું મુખ્યમથક છે.[૧] ૧૮૫૭ના વિપ્લવમાં શામલીએ ભજવેલા ભાગને કારણે ઉશ્કેરાયેલી બ્રિટિશ સરકારે તેનો વહિવટી દરજ્જો છીનવી લીધાના લગભગ ૧૫૦ વર્ષ પછી ભારત સરકારે ૨૦૧૧માં શામલીને જિલ્લો ઘોષિત કર્યો.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "UP gets three new districts: Shamli, Panchsheel Nagar, Bhimnagar". The Indian Express (અંગ્રેજીમાં). The Indian Express ltd. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૨.
  2. "UP CM changes name of Rampur's Bhimrao Ambedkar Planetarium, Mayawati cries foul". India Today (અંગ્રેજીમાં). Living Media India Limited. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨.