અમેઠી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અમેઠી
अमेठी
નગર
અમેઠી રેલ્વે સ્ટેશન
અમેઠી રેલ્વે સ્ટેશન
Lua error in વિભાગ:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Uttar Pradesh" does not exist.
Coordinates: 26°09′18″N 81°48′32″E / 26.155°N 81.809°E / 26.155; 81.809
દેશભારત
રાજ્યઉત્તર પ્રદેશ
જિલ્લોઅમેઠી જિલ્લો
સરકાર
 • લોક સભા સભ્યરાહુલ ગાંધી (INC)
ઉંચાઇ૧૦૦
વસ્તી (૨૦૦૧)
 • કુલ૧૨,૮૦૮
ભાષાઓ
 • અધિકૃતહિંદી
ટેલિફોન કોડ+૯૧૫૩૬૮
વાહન નોંધણીUP36
સાક્ષરતા (૨૦૧૧)૫૯.૨૦
વેબસાઇટwww.amethi.nic.in

અમેઠી ભારત દેશમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં અમેઠી જિલ્લામાં આવેલું અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતું એક શહેર અને લોકસભા મતક્ષેત્ર છે તેમજ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. કોંગ્રેસ પ્રેરિત ગઠબંધનવાળી સરકાર દ્વારા સુલતાનપુર જિલ્લાના ૩ તાલુકાઓ મુસાફીરખાના, અમેઠી, ગૌરીગંજ અને રાયબરેલી જિલ્લાના બે તાલુકાઓ સલોન અને તિલોઇને મેળવીને વર્ષ ૨૦૧૦માં નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૧] શરુઆતમાં તેનું નામ છત્રપતિ શાહુજી મહારાજ નગર હતું, પણ પાછળથી બદલીને અમેઠી કરી દેવાયું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. The, Economic Times. "UP government issues notification for creation of Amethi as new district". the original માંથી ૨૪ નવેમ્બર ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૨૪ નવેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date=, |archive-date= (મદદ)


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]