અમેઠી જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અમેઠી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક ગૌરીગંજ નગરમાં આવેલું છે.

૨૦૦૨માં આ જિલ્લાનું નામ છત્રપતિ શાહુજીમહારાજ નગર કરવામાં આવ્યું હતું પરંતુ સત્તા બદલાતા ફરી પાછું અમેઠી જિલ્લો કરી દેવામાં આવ્યું હતું.