ગૌતમ બુદ્ધ નગર જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગૌતમ બુદ્ધ નગર જિલ્લો
ઉત્તર પ્રદેશનો જિલ્લો
ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનું ઉત્તર પ્રદેશમાં સ્થાન
ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનું ઉત્તર પ્રદેશમાં સ્થાન
દેશભારત
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતમેરઠ પ્રાંત
સ્થાપના૬ સપ્ટેમ્બર ૧૯૯૭
મુખ્ય મથકનોઇડા
તહેસીલસદર (નોઇડા), દાદરી અને જેવાર
વસ્તી (2011)
 • કુલ૧૬૪૮૧૧૫
સમય વિસ્તારIST (UTC+૦૫:૩૦)
વેબસાઇટgbnagar.nic.in

ગૌતમ બુદ્ધ નગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનું મુખ્ય મથક નોઇડા શહેરમાં આવેલું છે. વહીવટી દૃષ્ટિએ આ જિલ્લાનો સમાવેશ મેરઠ પ્રાંતમાં કરવામાં આવેલ છે.