લખાણ પર જાઓ

સંભલ જિલ્લો

વિકિપીડિયામાંથી

સંભલ જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો છે.

આ જિલ્લાની રચના ૨૩ જુલાઇ ૨૦૧૨ના રોજ ત્રણ નવા જિલ્લાઓની સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેની રચના સમયે સરકારે આ જિલ્લાને ડો. ભીમરાવ આંબેડકરના માનમાં "ભીમનગર" નામ આપવાનું નક્કી કર્યું. જો કે, સંભલ નગર અને આસપાસના ગામોમાં પ્રાચીન નગરનું નામ બદલવામાં સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો.[] સંભલ છેલ્લા પાંચસો વર્ષથી આ જ નામથી જાણીતું છે અને મધ્યકાલીન ભારતમાં મહત્વનું નગર રહ્યું હતું અને બાબાસાહેબ આંબેડકર જોડે કોઇ સંબંધ ધરાવતું નહોતું. સંભલ નગરના લોકોનો વિરોધ સફળ રહ્યો હતો અને સરકારે નવું નામ પાછું ફેરવીને સંભલ નામ રાખ્યું હતું.[]

સંભલ જિલ્લો મુરાદાબાદ પ્રાંતનો ભાગ છે.[] સંભલ નગર જિલ્લાનું મુખ્ય મથક છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "UP: Protest in Sambhal Over Change of District's Name". મૂળ માંથી 2014-04-16 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-25.
  2. http://www.outlookindia.com/news/article/up-protest-in-sambhal-over-change-of-districts-name/769919
  3. "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2013-01-22 પર સંગ્રહિત. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૧.
  4. "Bandh in Sambhal over location of new district headquarters". મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૧૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]