ઉન્નાવ

વિકિપીડિયામાંથી

ઉન્નાવ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના ઉન્નાવ જિલ્લામાં આવેલું એક નગર છે. અહીં ઉન્નાવ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.