આઝમગઢ
આઝમગઢ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના આઝમગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. તમસા નદીના તટ પર વસેલું આ શહેર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલ એક મહત્વનું શહેર છે. આ શહેરની કુલ વસ્તી ઈ. સ. ૨૦૦૧ની જનગણના અનુસાર ૧૦૪,૯૪૩ જેટલી છે.
માર્ગદર્શન[ફેરફાર કરો]
હવાઈ માર્ગ[ફેરફાર કરો]
અહીંથી સૌથી નજીકનું હવાઈમથક વારાણસી છે.
રેલવે માર્ગ[ફેરફાર કરો]
આ શહેર રેલવે માર્ગ દ્વારા દેશ તેમ જ રાજ્યનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે.
સડક માર્ગ[ફેરફાર કરો]
આ શહેર સડક માર્ગ દ્વારા દેશ તેમ જ રાજ્યનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |