લખાણ પર જાઓ

સહરાનપુર

વિકિપીડિયામાંથી

સહરાનપુર (અંગ્રેજી:Saharanpur, (હિંદી: सहारनपुर, ઉર્દૂ: سهارنپور) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું શહેર છે. આ શહેરમાં સહરાનપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ શહેરનું વહીવટી સંચાલન નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.