લખાણ પર જાઓ

એટા

વિકિપીડિયામાંથી

એટા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના એટા જિલ્લાનું મુખ્ય મથક છે.

ભૌગોલિક સ્થાન

[ફેરફાર કરો]

એટા ૨૭.૬૩° N ૭૮.૬૭° E.[] પર વસેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉચાંઇ ૧૭૦ મીટર (૫૫૭ ફીટ) છે. આ શહેરમાંથી દિલ્હીથી કાનપુર જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ, કે જે ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે તે પસાર થાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]