લખાણ પર જાઓ

પ્રયાગરાજ

વિકિપીડિયામાંથી
(અલ્હાબાદ થી અહીં વાળેલું)
પ્રયાગરાજ

પ્રયાગરાજ
પ્રયાગ
મેટ્રોપોલિસ
સમઘડી દિશામાં ઉપર ડાબેથી: ઓલ સેન્ટ્સ ચર્ચ, ખુશરો બાગ, અલ્હાબાદ હાઇ કોર્ટ, ત્રિવેણી સંગમ નજીક નવો યમુના પુલ, અલ્હાબાદનું વિહંગી દ્ર્શ્ય, અલ્હાબાદ યુનિવર્સિટી, આલ્ફ્રેડ પાર્ક ખાતે થ્રોનહિલ માયને મેમોરિયલ અને આનંદ ભવન.
સમઘડી દિશામાં ઉપર ડાબેથી: ઓલ સેન્ટ્સ ચર્ચ, ખુશરો બાગ, અલ્હાબાદ હાઇ કોર્ટ, ત્રિવેણી સંગમ નજીક નવો યમુના પુલ, અલ્હાબાદનું વિહંગી દ્ર્શ્ય, અલ્હાબાદ યુનિવર્સિટી, આલ્ફ્રેડ પાર્ક ખાતે થ્રોનહિલ માયને મેમોરિયલ અને આનંદ ભવન.
અન્ય નામો: 
સંગમ શહેર,[] પ્રધાન મંત્રીઓનું શહેર,[]
ભગવાનનું ઘર[]
પ્રયાગરાજ is located in Uttar Pradesh
પ્રયાગરાજ
પ્રયાગરાજ
ઉત્તર પ્રદેશમાં સ્થાન
પ્રયાગરાજ is located in India
પ્રયાગરાજ
પ્રયાગરાજ
પ્રયાગરાજ (India)
અક્ષાંશ-રેખાંશ: 25°27′N 81°51′E / 25.450°N 81.850°E / 25.450; 81.850
દેશ ભારત
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતઅલ્હાબાદ પ્રાંત
જિલ્લોઅલ્હાબાદ
સરકાર
 • પ્રકારમ્યુનિસિપલ કોર્પોરેશન
 • માળખુંઅલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરઅભિલાષા ગુપ્તા (ભાજપ)
 • ડિવિઝનલ કમિશ્નરઆશિષ કુમાર ગોએલ, IAS
ઊંચાઇ
૯૮ m (૩૨૨ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • મેટ્રોપોલિસ૧૧૧૭૦૯૪
 • ક્રમ૩૮મો
 • મેટ્રો વિસ્તાર૧૨,૧૬,૭૧૯
 • મેટ્રો ક્રમ
૪૧મો
ઓળખઅલ્હાબાદી, ઇલાહાબાદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૨૧૧૦૦૧-૧૮
ટેલિફોન કોડ+૯૧-૫૩૨
વાહન નોંધણીUP-70
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

પ્રયાગરાજ (જૂનું નામ: અલ્હાબાદ[][]) ‍ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લાનું મુખ્ય મથક છે.

પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલું પ્રયાગરાજ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રંથોમાં મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ કહેવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે, આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. હિંદુઓની જુની પરંપરા અનુસાર દર ૧૨ વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Mani, Rajiv (21 મે 2014). "Sangam city, Allahabad". Times of India. મૂળ સંગ્રહિત માંથી 25 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 ઓગસ્ટ 2014.
  2. "City of Prime Ministers". Government of Uttar Pradesh. મૂળ માંથી 13 ઓગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 ઓગસ્ટ 2014.
  3. "Nicknames of Indian Cities - Complete List". 26 October 2017.
  4. "Census 2011" (PDF). Census India. The Registrar General & Census Commissioner. મૂળ સંગ્રહિત (PDF) માંથી 23 જુલાઇ 2013 પર સંગ્રહિત. મેળવેલ 25 જૂન 2014.
  5. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Census India. The Registrar General & Census Commissioner. મૂળ સંગ્રહિત (PDF) માંથી 17 ઓક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 25 જૂન 2014.
  6. "Allahabad". allahabadmc.gov.in (અંગ્રેજીમાં). Government of Uttar Pradesh.
  7. "UP: Allahabad will now be known as Prayagraj - Times of India ►". The Times of India. મેળવેલ 2018-10-16.
  8. "UP cabinet clears proposal to rename Allahabad as Prayagraj". The Indian Express (અંગ્રેજીમાં). 2018-10-16. મેળવેલ 2018-10-16.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]