હાપુર

વિકિપીડિયામાંથી

હાપુર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૦ (સિત્તેર) જિલ્લાઓ પૈકીનો એક એવા પંચશીલ નગર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. અહીં ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ નવા રચાયેલા પંચશીલ નગર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. વહીવટી દૃષ્ટિએ આ શહેરનો સમાવેશ મેરઠ પ્રાંતમાં કરવામાં આવેલ છે.