છત્રપતિ શાહુજીમહારાજ નગર જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

છત્રપતિ શાહુજીમહારાજ નગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૦ (સિત્તેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. છત્રપતિ શાહુજીમહારાજ નગર જિલ્લાનું મુખ્ય મથક ગૌરીગંજ નગરમાં આવેલું છે.