સન્ની લિઓન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સન્ની લિઓન
Sunny Leone unveils her Perfume brand 'LUST BY SUNNY LEONE'.jpg
સન્ની લિઓન તેના પર્ફ્યુમનો પ્રચાર કરતી, ૨૦૧૬
જન્મની વિગત ૧૩ મે, ૧૯૮૧
સાર્નિયા, ઓન્ટારિયો, કેનેડા
રાષ્ટ્રીયતા કેનેડિયન, અમેરિકન
ઉંચાઇ ૫ ફુ ૪ ઇં (૧.૬૩ મી)[૧]
વજન ૧૧૦ રતલ (૫૦ કિ.ગ્રા; ૭.૯ st)[૧]
જીવનસાથી ડેનિયલ વેબર (૨૦૧૧-હાલમાં)[૨]
વેબસાઇટ
sunnyleone.com

કારેનજીત કૌર વોહરા[૩] (જન્મ: મે ૧૩, ૧૯૮૧),[૧] જે તેના બીજા નામ સન્ની લિઓન (ઉચ્ચાર /ˈsənlˈnˈ/), તરીકે વધુ ઓળખાય છે, એ ભારતીય-કેનેડિયન અને અમેરિકન અભિનેત્રી, ઉદ્યોગકર્તા, મોડેલ અને પૂર્વ પોર્નોગ્રાફિક અભિનેત્રી છે.[૪][૫] તેણી ૨૦૦૩માં પેન્ટહાઉસ સામયિકમાં 'પેટ ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી હતી અને મેક્સિમ સામયિક તરફથી ૨૦૧૦ની ૧૨ પોર્ન સ્ટાર્સમાંથી એકમાં પસંદગી પામી હતી. તેણીએ સ્વતંત્ર મુખ્યધારાની ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. પાછળથી, તેણીએ બોલીવુડ ફિલ્મોમાં 'જીસ્મ ૨'થી પ્રવેશ પામીને 'રાગીની એમએમએસ ૨' વડે સફળતા મેળવી છે.

તેણીએ ૫૬ ફિલ્મો અભિનેત્રી તરીકે, ૫૯ નિર્માતા તરીકે રજૂ કરી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "About Me". www.sunnyleone.com. Retrieved ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૦. 
  2. "Sunny Leone's husband comes to India". Times of India. ૧૬ એપ્રિલ ૨૦૧૨. Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૨. 
  3. "Sunny Leone's real name revealed!". Hindustan Times. Agencies. ૨૭ એપ્રિલ ૨૦૧૨. Retrieved 1 April 2014. 
  4. Zakia Uddin (૮ ઓગસ્ટ ૨૦૧૨). "સન્ની લિઓન: હું માત્ર બોલીવુડ ફિલ્મો જ બનાવીશ – બોલીવુડ ન્યૂઝ". Digital Spy. Retrieved ૩૧ ઓગસ્ટ ૨૦૧૨. 
  5. Vickey Lalwani, Mumbai Mirror (૮ ઓગસ્ટ ૨૦૧૩). "People in India are conservative: Sunny Leone". Times Of India. Retrieved ૩૧ ઓગસ્ટ ૨૦૧૩. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]