ગિરિજા દેવી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગિરિજા દેવી

ગિરિજા દેવી ભારત દેશના એક શાસ્ત્રીય ગાયક છે. એમનો જન્મ આઠમી મે, ૧૯૨૯ના દિવસે વારાણસી ખાતે થયો હતો[૧]. એમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન જાણીતા સારંગીવાદક અને ગાયક સરજુપ્રસાદ મિશ્રા પાસેથી મેળવ્યું હતું[૨].

ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ ખિતાબ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://www.hindu.com/mp/2008/11/11/stories/2008111150320600.htm%7Caccessdate=11 April 2009}}
  2. Dutta, Amelia (2001). "Devi, Girija". In Sadie, Stanley. The New Grove dictionary of music and musicians 7 (2nd ed.). London: Macmillan Publishers. pp. 265–266. ISBN 0-333-60800-3.  Check date values in: 2001 (help)