લખાણ પર જાઓ

પ્રથમ વિશ્વ યુદ્ધ

વિકિપીડિયામાંથી
પ્રથમ વિશ્વ યુદ્ધ
પ્રથમ વિશ્વ યુદ્ધની કેટલીક મહત્વની તસ્વિરો
તારિખ જુલાઈ ૨૮ ૧૯૧૪ થી નવેમ્બર ૧૧ ૧૯૧૮
સ્થાન યુરોપ, આફ્રિકા અને પેસેફિક દ્વિપ સમુહ
પરિણામ બ્રિટનની સહયોગી સેનાનો વિજય. જર્મન અને ઓટ્ટોમાન સામ્રાજ્યનો અંત. યુરોપ અને મધ્ય-પશ્ચિમમાં નવા દેશોની સ્થાપના. જર્મન સંસ્થાનો પર અન્ય રાષ્ટ્રોનો કબજો. લીગ આૅફ નેશન્સની સ્થાપના

પ્રથમ વિશ્વ યુદ્ધ અન્ય જાણીતા નામે મહાન યુદ્ધ એ એક વૈશ્વિક યુદ્ધ હતું જેનો ઉદ્ભવ યુરોપમાંથી થયો હતો. આ યુદ્ધ જુલાઇ ૨૮ ૧૯૧૪ થી નવેમ્બર ૧૧ ૧૯૧૮ સુધી ચાલ્યું હતું, તે સમયે આ યુદ્ધને "બધાં યુદ્ધોનો અંત કરનાર યુદ્ધ" કહેવામાં આવતું.[૧] આ યુદ્ધમાં ૬૦ મિલિયન યુરોપીયન સહિત કુલ ૭૦ મિલિયન સૈનિકો જોડાયા હતાં જેમણે આ યુદ્ધને વિશ્વના સૌથી ભયંકર યુદ્ધોમાંનુ એક બનાવ્યું હતું.[૨] આ યુદ્ધમાં ફ્રાંસ, બ્રિટન અને રશિયાના સાથી રાષ્ટ્ર સમૂહનો વિજય થયો હતો જ્યારે જર્મની, તુર્કી અને તેમના સહયોગી રાષ્ટ્રોનો પરાજય થયો હતો.[૩]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "The war to end all wars". BBC News. 10 November 1998.
  2. Williams, Rachel (2014). Dual Threat: The Spanish Influenza and World War I. University of Tennessee Thesis: Trace: Tennessee Research and Creative Exchange. પૃષ્ઠ 4–10. મેળવેલ 10 September 2018.
  3. Crampton, R.J (July 1974). "The Decline of the Concert of Europe in the Balkans, 1913-1914". The Slavonic and East European Review. 52 (128): 395–398. JSTOR 4206914.