છેલ વાયડા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
છેલ વાયડા
જન્મની વિગત૧૯૩૫ Edit this on Wikidata
દ્વારકા Edit this on Wikidata
મૃત્યુની વિગત૧૨ નવેમ્બર ૨૦૧૪ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયકળા નિર્દેશક, Production designer edit this on wikidata

છેલ આણંદજી વાયડા (૧૯૩૫ - ૧૨ નવેમ્બર, ૨૦૧૪) ભારતના કલા દિગ્દર્શક અને કલા નિર્માણકાર હતા.

કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૬૩ની સાલમાં તેઓ કલા દિગ્દર્શન અને કલા નિર્માણના વ્યવસાયમાં આવ્યા. પરેશ દારુની સાથે તેમની જોડી છેલ-પરેશ તરીકે જાણીતી હતી. આ જોડીએ સાથે મળીને પાંચ ભાષાઓનાં ૭૦૦ કરતાં વધુ નાટકો (જેમાં ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત અને ઓડિયાનો સમાવેશ થાય છે), છ ભાષાઓનાં ૪૪ ચલચિત્રો અને ત્રણ ભાષાઓનાં ટીવી ધારાવાહિકોના સેટ નિર્માણ કર્યા. આ ફિલ્મોમાં ટ્રેન ટુ પાકિસ્તાન (૧૯૯૮), અનકહી (૧૯૮૫) અને લોરી (૧૯૮૪) નો સમાવેશ થાય છે.[૧][૨]

તેમનું અવસાન ૧૨ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ મુંબઈ ખાતે થયું. તેમનાં પુત્ર સંજય છેલ પણ લેખક અને દિગ્દર્શક છે.[૧][૨][૩][૪][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Curtain call for Chhel". The Indian Express. ૧૨ નવેમ્બર, ૨૦૧૪. Retrieved ૪ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Kotwani, Hiren (૨૧ નવેમ્બર ૨૦૧૪). "Bollywood and theatre mourns veteran art director Chhel Vayeda's demise". The Times of India Mobile Site. Retrieved ૪ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "Rishi Kapoor, Tabu, Madhur Bhandarkar Pay Tribute To Sanjay Chhel's Father Chhel Vayeda". movietalkies. ૧૭ નવેમ્બર ૨૦૧૪. Retrieved ૪ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. "Set designer Chhel Vayeda passes away". DNA. ૧૩ નવેમ્બર ૨૦૧૪. Retrieved ૪ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  5. Chitralekha (૧૨ નવેમ્બર ૨૦૧૪). "જાણીતા દિગ્દર્શક સંજય છેલના પિતાનું અવસાન". ચિત્રલેખા. Retrieved ૪ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)