અમજદ ખાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અમજદ ખાન
જન્મની વિગત
અમજદ ઝકરિયા ખાન

૧૨ નવેમ્બર, ૧૯૪૦
મુંબઈ, બ્રિટિશ ભારત
મૃત્યુ૨૭ જુલાઈ, ૧૯૯૨ (૫૧ વર્ષ)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેતા, દિગ્દર્શક
સક્રિય વર્ષો૧૯૫૭–૧૯૯૨
પ્રખ્યાતગબ્બર સિંહ

અમજદ ઝકરિયા ખાન (૧૨ નવેમ્બર ૧૯૪૦ - ૨૭ જુલાઇ ૧૯૯૨) ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા.[૧] તેમણે ૨૦ વર્ષ જેટલી લાંબી કારકિર્દીમાં ૧૩૦ જેટલાં ચલચિત્રોમાં કામ કર્યું હતું. તેમણે ખલનાયકના પાત્રોમાં હિન્દી ચલચિત્રોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ૧૯૭૫માં શોલેના ગબ્બર સિંહ[૨] અને મુક્કદર કા સિકંદર (૧૯૭૮) ના દિલાવર તરીકે અત્યંત લોકપ્રિય બન્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Remember the old baddies?". MSN India. Retrieved 4 February 2012. Check date values in: |accessdate= (મદદ)
  2. "ગબ્બર સિંહ". Timesofindia.indiatimes.com. Retrieved ૨૦૧૨-૦૪-૩૦. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]