શોલે

વિકિપીડિયામાંથી
શોલે
દિગ્દર્શકરમેશ સિપ્પી
પટકથા લેખકસલીમ-જાવેદ
નિર્માતાજી. પી. સિપ્પી
કલાકારોધર્મેન્દ્ર
સંજીવ કુમાર
હેમા માલિની
અમિતાભ બચ્ચન
જયા ભાદુરી
અમજદ ખાન
છબીકલાદ્રારકા દિવેચા
સંપાદનએમ. એસ. શિંદે
સંગીતઆર. ડી. બર્મન
નિર્માણ
યુનાઇડેટ પ્રોડ્યુસર્સ
સિપ્પી ફિલ્મ્સ
વિતરણસિપ્પી ફિલ્મ્સ
રજૂઆત તારીખો
૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
અવધિ
૨૦૪ મિનિટ્સ[૧]
દેશભારત
ભાષાહિન્દી
બજેટ૩ કરોડ
બોક્સ ઓફિસ૧૫ કરોડ

શોલે ઇ.સ. ૧૯૭૫નું હિન્દી ભાષામાં બનેલું ચલચિત્ર છે. આ ચલચિત્રના મુખ્ય અભિનય આપનાર કલાકારો સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, હેમા માલિની, અમજદ ખાન, એ. કે. હંગલ, અસરાની, જગદીપ, વીજુ ખોટે, સચીન વગેરે હતા. આ ચલચિત્રને વિક્રમી લોકપ્રિયતા મળી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શોલે (PG)". બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન. મૂળ માંથી 2013-11-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]