ટ્યુનિશિયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ટ્યુનિશિયાનું ગણરાજ્ય
અલ-જમ્હુરિયાહ-અત- ટ્યુનિશિયાહ
ધ્વજ Coat of arms
મુદ્રાલેખ: حرية، نظام، عدالة (અલ હુરિયાહ નિઝામ અદાલ્લહ
સ્વતંત્રતા, વ્યવસ્થા, ન્યાય"[૧]
રાષ્ટ્રગીત: હુમત અલ-હીમા (જન્મભૂમિના રક્ષકો)
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
રાજધાની ટ્યુનીસ
36°50′N 10°9′E / 36.833°N 10.150°E / 36.833; 10.150
મોટું શહેર રાજધાની
સત્તાવાર ભાષા અરેબિક[૨]
Spoken languages
ઓળખ ટ્યુનિશિયન
સરકાર એક રાજ્યીય ગણતંત્રીય ઉપ પ્રમુખશાહી [૨]
Independence
  ·   from France March 20, 1956 
વિસ્તાર
  ·   કુલ ૧,૬૩,૬૧૦ કિ.મી. (92)
૬૩,૧૭૦ ચો. માઈલ
  ·   પાણી (%) 5.0
વસતી
  ·   2012 અંદાજીત 10,732,900[૩] (77th)
  ·   ગીચતા 63/કિ.મી. (133rd)
૧૬૩/ચો. માઈલ
જી.ડી.પી. (પી.પી.પી.) 2011 અંદાજીત
  ·   કુલ $100.979 billion[૪]
  ·   માથાદીઠ $9,477[૪]
જી.ડી.પી. (વૈયક્તિક) 2011 અંદાજીત
  ·   કુલ $46.360 billion[૪]
  ·   માથાદીઠ $4,351[૪]
જિનિ (2005) 41.4[૫]
મધ્યમ
એચ.ડી.આઈ. (2011) Increase 0.698[૬]
મધ્યમ · 94th
ચલણ Tunisian dinar (TND)
સમય ક્ષેત્ર CET (UTC+1)
  ·   Summer (DST) not observed (UTC+1)
વાહન ચાલન right
ટેલિફોન કોડ +216
ઈન્ટરનેટ સંજ્ઞા
a. Commercial and lingua franca.[૮]


ટ્યુનિશિયા (تونس) એ ઉત્તર આફ્રિકાનો સૌથી નાનો દેશ છે. સત્તાવાર રીતે આ દેશ ટ્યુનિશિયાના ગણરાજ્ય તરીકે ઓળખાય છે[૯] આ દેશ માઘરેબ (વાયવ આફ્રિકાનો પ્રદેશ) ક્ષેત્રનો એક દેશ છે. આ દેશની પશ્ચિમે અલ્જીરિયા અગ્ની દિશામાં લિબિયા અને ઉત્તર તેમજ પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.

આ દેશનું ક્ષેત્રફળ લગભગ ૧૬૫૦૦૦ ચો. કિમી છે. અને તેની જનસંખ્યા ૧.૦૭ કરોડ જેટલી છે. આ દેશનું નામ તેની ઈશાન ભાગમાં આવેલ રાજધાની ટ્યુનિસ પરથી પડ્યું છે. આ દેશની દક્ષિણે સહરાનું રણ આવેલું છે તે સિવાયનો પ્રદેશ ફળદ્રુપ છે. આ દેશ ૧૩૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે

ટ્યુનિશિયાને યુરોપીયન યુનિયન સાથે સહકાર્યનો કરાર કરેલો છે. આ દેશ આરબ મેઘરેબ યુનિયન, આરબ લીગ અને આફ્રિકન યુનિયનનો સભ્ય છે. આ દેશે આર્થિક સહકાર્ય, ઔધ્યોગિક આધુનિકીકરણ અને નીજી કરણ જેવા કાર્યોથી ફ્રાંસ સાથે ખૂબ નિકટમ સંબંધ બાંધ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. ૨.૦ ૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil. Translation by the University of Bern: "Tunisia is a free State, independent and sovereign; its religion is the Islam, its language is Arabic, and its form is the Republic."
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.