ચંદ્રલેખા (નૃત્યાંગના)
ચંદ્રલેખા પ્રભુદાસ પટેલ (૬ ડિસેમ્બર ૧૯૨૮ - ૩૦ ડિસેમ્બર ૨૦૦૬), ભારત નૃત્યાંગના અને નૃત્યનિર્દેશક હતા. તે ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન, વલ્લભભાઈ પટેલના ભત્રીજી હતા. તેઓ ભરતનાટ્યમને યોગ અને કાલારિપાયત્તુ જેવી લશ્કરી કળાઓનો મેળ કરી અને રજૂઆત કરતા હતા .તેમને સામાન્ય રીતે ફક્ત ચંદ્રલેખા તરીકે ઓળખવામાં આવે છે.
સંગીત, નૃત્ય અને નાટક માટે ભારતની રાષ્ટ્રીય અકાદમી - સંગીત નાટક અકાદમી તરફથી - નૃત્ય અને નાટક એકાદમીની ફેલોશિપ નામનો સર્વોચ્ચ એવોર્ડ તેમને ૨૦૦૪ માં એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]તેમનો જન્મ મહારાષ્ટ્રના વાડામાં એક નાસ્તિક ડૉક્ટર પિતા અને ધર્મનિષ્ઠ હિંદુ માતાને ત્યાં થયો હતો. તેમનું બાળપણ તેમના વતન ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિત્યું. [૧]
કારકિર્દી
[ફેરફાર કરો]ઉચ્છ માધ્યમીક શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે કાયદાનું અધ્યયન કર્યું, પરંતુ નૃત્ય શીખવા માટે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો. તેમણે નૃટ્ય શિક્ષણની શરૂઆત દક્ષિણ ભારતના મંદિર નર્તકો દ્વારા કરવામાં આવતા નૃત્ય - દાસી અટ્ટમથી કરી. આ તાલીમ તેમણે એલાપ્પા પિલ્લાઇનાપાસે લીધી. તેણીના નૃત્ય શિક્ષણથી બાલસરસ્વતી અને રુક્મિની દેવી અરુંદલેથી પણ પ્રભાવિત હતા, પરંતુ તેમનું નૃત્ય નિર્દેશન દર્શાવે છે કે તે બાલસરસ્વતીથી વધુ પ્રભાવિત હતા. [૧] [૨] ચંદ્રલેખાએ ભરતનાટ્યમમાં તેની પ્રારંભિક તાલીમ મેળવી હોવા છતાં, તેમનું ધ્યાન અનુ-આધુનિક ફ્યુઝન નૃત્યો તરફ બદલ્યું, જેમાં અન્ય નૃત્યો, કાલારિપાયત્તુ જેવા લશ્કરી નૃત્યકલા(માર્શલ આર્ટ્સ) અને અન્ય પ્રદર્શનીય કલા તત્વોનો સમાવેશ થતો. [૩] [૪]
પુરસ્કારો અને સન્માન
[ફેરફાર કરો]- ૧૯૯૧: સંગીત નાટક અકાદમી એવોર્ડ : ક્રિએટિવ ડાન્સ
- ૨૦૦૩-૨૦૦૪: કાલિદાસ સન્માન [૫]
- ૨૦૦૪: સંગીત નાટક અકાદમી ફેલોશિપ [૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Chandralekha: Controversial Indian dancer whose ideas challenged convention". London: The Guardian. 9 February 2007. મેળવેલ 30 November 2009.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ December 9, Sunil Kothari Coomi Kapoor; May 15, 2013 ISSUE DATE:; March 13, 1985UPDATED:; Ist, 2014 15:32. "Danseuse-feminist Chandralekha: The doyenne of thinkers in Indian dance". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-05.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ);|first4=
has numeric name (મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Dunning, Jennifer (7 January 2007). "Chandralekha, 79, Dancer Who Blended Indian Forms, Dies". The New York Times. મેળવેલ 30 November 2009.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Barnes, Clive (21 November 1998). "HANDSOME 'RAGA'-BAG OF THESES". New York Post. મેળવેલ 30 November 2009.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "'Kalidas Samman' for Chandralekha". The Hindu. 19 October 2003. મૂળ માંથી 4 February 2008 પર સંગ્રહિત.
{{cite news}}
: Check date values in:|date=
and|archive-date=
(મદદ) - ↑ "Sangeet Natak Akademi Ratna Sadasya (Fellowship)". Sangeet Natak Akademi. મૂળ માંથી 27 July 2011 પર સંગ્રહિત. મેળવેલ 1 December 2009.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]રુસ્તમ બરુચા. ચંદ્રલેખા: સ્ત્રી, નૃત્ય, પ્રતિકાર. સિંધુ. નવી દિલ્હી: 1995.ISBN 81-7223-168-7આઈએસબીએન 81-7223-168-7