લખાણ પર જાઓ

જેમ્સ બોન્ડ

વિકિપીડિયામાંથી

જેમ્સ બોન્ડ સિરીઝનાં ઇ.ઓ.એન.ફિલ્મસ પ્રસ્તુત ફિલ્મની યાદી

[ફેરફાર કરો]
ક્રમ ફિલ્મ પ્રસ્તુતિ વર્ષ કલાકાર (બોન્ડ તરીકે) ડાયરેક્ટર
ડૉ.નો ૧૯૬૨ શૉન કોનોરી ટેરેન્સ યંગ
ફ્રોમ રશિયા વિથ લવ ૧૯૬૩ શૉન કોનોરી ટેરેન્સ યંગ
ગોલ્ડફિંગર ૧૯૬૪ શૉન કોનોરી ગૅય હેમિલ્ટન
થન્ડર બોલ ૧૯૬૫ શૉન કોનોરી ટેરેન્સ યંગ
યુ ઓન્લી લીવ ટ્વાઇસ ૧૯૬૭ શૉન કોનોરી લેવિસ ગિલ્બર્ટ
ઓન હર મેજસ્ટિસ સિક્રેટ સર્વિસ ૧૯૬૯ જ્યોર્જ લેઝન્બી પિટર આર.હન્ટ
ડાયમન્ડસ આર ફોરએવર ૧૯૭૧ શૉન કોનોરી ગૅય હેમિલ્ટન
લીવ એન્ડ લેટ ડાઇ ૧૯૭૩ રોજર મૂર ગૅય હેમિલ્ટન
ધ મેન વિથ ગોલ્ડન ગન ૧૯૭૪ રોજર મૂર ગૅય હેમિલ્ટન
૧૦ ધ સ્પાય વ્હુ લવ મી ૧૯૭૭ રોજર મૂર લેવિસ ગીલ્બર્ટ
૧૧ મૂન રેકર ૧૯૭૯ રોજર મૂર લેવિસ ગીલ્બર્ટ
૧૨ ફોર યોર આઇઝ ઓન્લી ૧૯૮૧ રોજર મૂર જોન ગ્લેન
૧૩ ઓક્ટોપસી ૧૯૮૩ રોજર મૂર જોન ગ્લેન
૧૪ એ વ્યુ ટુ એ કીલ ૧૯૮૫ રોજર મૂર જોન ગ્લેન
૧૫ ધ લિવિંગ ડેલાઇટ્સ ૧૯૮૭ તિમોથી ડાલ્ટન જોન ગ્લેન
૧૬ લાયસન્સ ટુ કીલ ૧૯૮૯ તિમોથી ડાલ્ટન જોન ગ્લેન
૧૭ ગોલ્ડન આઇ ૧૯૯૫ પીયર્સ બ્રોસનાન માર્ટીન કેમ્પબેલ
૧૮ ટુમોરો નેવર ડાઇ ૧૯૯૭ પીયર્સ બ્રોસનાન રોજર સ્પોટીસવૂડ
૧૯ ધ વર્લ્ડ ઇઝ નોટ ઇનફ ૧૯૯૯ પીયર્સ બ્રોસનાન મીચેલ એપ્ટેડ
૨૦ ડાય અનધર ડે ૨૦૦૨ પીયર્સ બ્રોસનાન લી તામાહોરી
૨૧ કેસિનો રોયલ (૨૦૦૬) ૨૦૦૬ ડેનિયલ ક્રેગ માર્ટીન કેમ્પબેલ
૨૨ ક્વાન્ટ્મ ઓફ સોલાસી ૨૦૦૮ ડેનિયલ ક્રેગ માર્ક ફોસ્ટર

જેમ્સ બોન્ડ સિરીઝનાં અન્ય ફિલ્મસ પ્રસ્તુત ફિલ્મની યાદી

[ફેરફાર કરો]
ક્રમ ફિલ્મ પ્રસ્તુતિ વર્ષ કલાકાર (બોન્ડ તરીકે) ડાયરેક્ટર
કેસિનો રોયલ (૧૯૬૭)
(en:Casino Royale (1967 film))
૧૯૬૭ ડેવીડ નિવેન
(en:David Niven)
---
નેવર સે નેવર અગેઇન
(en:Never Say Never Again)
૧૯૮૩ શૉન કોનોરી
(en:Sean Connery)
---