વિશ્વ શારીરિક ચિકિત્સા દિવસ
Appearance
વિશ્વ શારીરિક ચિકિત્સા દિવસ એ ફિઝિયોથેરાપિસ્ટ (શારીરિક ચિકિત્સક) સમાજમાં જે નિર્ણાયક યોગદાન આપે છે તેના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ ૮ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે.[૧] ૧૯૯૬થી આયોજિત આ દિવસને, વર્લ્ડ ફિઝીયોથેરાપી સંગઠન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. [૨] [૩] [૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ [http://www.wcpt.org/wptday http://www.world.physio/wptday http://healthyfynation.in/2020/09/07/world-physiotherapy-day/]
- ↑ "World PT Day 2019 activities". World Physiotherapy. મેળવેલ 6 July 2020.
- ↑ https://world.physio/wptday/toolkit
- ↑ "Sahyog Physiotherapy Youtube". Sahyog Physio celebrates the world physiotherapy day 2019. મેળવેલ 24 Aug 2019.