યુગાન્ડા

વિકિપીડિયામાંથી
રિપબ્લિક ઑફ યુગાન્ડા[૧]

જમ્હુરી યા યુગાન્ડા (સ્વાહિલી)
યુગાન્ડાનો ધ્વજ
ધ્વજ
યુગાન્ડા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: ક્વા મુઙુ ના ન્ચી યાન્ગુ (ભગવાન અને મારા દેશ માટે)
રાષ્ટ્રગીત: "ઓહ યુગાન્ડા લેન્ડ ઑફ બ્યુટી"
 યુગાન્ડા નું સ્થાન  (dark green) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
 યુગાન્ડા નું સ્થાન  (dark green)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

રાજધાનીKampala
સૌથી મોટું શહેરcapital
અધિકૃત ભાષાઓEnglish
Swahili[૨]
Vernacular languagesAteso/Akaramojong, Kakwa/Kuku, Kinyarwanda, Kumam, Luganda, Lugbara (which also includes Madi), Lugwere/Lumasaba/Lugisu, Lunyoli, Luo (covering Lango, Acholi and Alur), Lusamia, Lusoga, Rukonjo, Runyankole/Rukiga, Runyoro/Rutooro, Sebei
લોકોની ઓળખUgandan[૩]
સરકારUnitary dominant-party semi-presidential republic[૩]
• President
Yoweri Museveni
Edward Ssekandi
Ruhakana Rugunda
સંસદParliament
Independence
• from the United Kingdom
9 October 1962
• Current constitution
8 October 1995
વિસ્તાર
• કુલ
241,038 km2 (93,065 sq mi) (79th)
• જળ (%)
15.39
વસ્તી
• 2016 અંદાજીત
41,487,965[૪] (35th)
• 2014 વસ્તી ગણતરી
34,634,650[૫]
• ગીચતા
157.1/km2 (406.9/sq mi)
GDP (PPP)2017 અંદાજીત
• કુલ
$88.610 billion[૬]
• Per capita
$2,352[૬]
GDP (nominal)2017 અંદાજીત
• કુલ
$26.391 billion[૬]
• Per capita
$700[૬]
જીની (2012)positive decrease 41.01[૭]
medium
માનવ વિકાસ દર (HDI) (2015)Increase 0.493[૮]
low · 163rd
ચલણUgandan shilling (UGX)
સમય વિસ્તારUTC+3 (EAT)
વાહન દિશાleft
ટેલિફોન કોડ+256a
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ug
  1. +006 from Kenya and Tanzania.

યુગાંડા, સત્તાવાર નામ રિપબ્લિક ઑફ યુગાન્ડા, [૧] એ પૂર્વ આફ્રિકામાં આવેલો ભૂમિથી ઘેરાયેલો દેશ છે. તેની સીમા પૂર્વે કેન્યા, ઉત્તરમાં દક્ષિણ સુદાન, પશ્ચિમમાં કોંગોનું લોકશાહી સાર્વભોમ, નૈરુત્યમાં રવાંડા અને દક્ષિણે ટાન્ઝાનિયા ને સ્પર્ષે છે. આ દેશના દક્ષિણ ભાગમાં વિકોટોરિયા સરોવરના મોતા ભાગે રોકેલો છે. આ સરોવરનો અમુક ભાગ કેન્યા અને ટાન્ઝાનિયામાં પણ છે.  યુગાન્ડા આફ્રિકાના મહાન સરોવરોના ક્ષેત્રમાં આવેલું છે.  યુગાન્ડા નાઈલ નદીના ખીણ પ્રદેશમાં આવેલું છે અને તેમાં વિવિધ પ્રકારની આબોહવા પણ સામાન્ય રીતે સુધરેલ વિષુવવૃત્તિય વાતાવરણ જોવા મળે છે.

યુગાન્ડાનું નામ બુગાન્ડા રાજ પરથી ઉતરી આવ્યું છે, જેમાં દેશની દક્ષિણનો મોટો ભાગ અને રાજધાની કમ્પાલા સમાયેલા છે. ૧૭૦૦ થી ૨૩૦૦ વર્ષો પહેલાં, દેશના દક્ષિણ ભાગમાં બાન્ટુ લોકો સ્થળાંતર કરી આવ્યા તે પહેલાં,  યુગાન્ડાના લોકો શિકારી કે જંગલ પેદાશ પર નભનારા લોકો હતા.

૧૮૯૪ની શરૂઆતથી આ ક્ષેત્ર પર બ્રિટિશ રાજ સ્થપાયું અને તેમણે આખા ક્ષેત્ર માટે વહીવટી કાયદો સ્થાપ્યો. ૯ ઑક્ટોબર ૧૯૬૨ના દિવસે યુગાન્ડાને બ્રિટેનથી સ્વાતંત્ર્ય મળ્યું. ત્યારબાદના સમયમાં સમયાંતરે ખટરાગો ચાલ્યાજ કર્યા છે જેમા ઉત્તર ક્ષેત્રની લોર્ડઝ્ રેસિસ્ટન્સ આર્મીની વિરુદ્ધ લાંબુ ગૃહ યુદ્ધ શામિલ છે જેમાં હજારો માણાસો મૃત્યુ પામ્યા હતા.[૯]

અહીંની સત્તાવાર ભાષાઓ અંગ્રેજી અને સ્વાહિલી છે તેમ છતાં કાયદામાં હોય એવી કોઈ પણ માધ્યમની ભાષામાં શાળા ચલાવી શકાય છે, વહીવટી કે કાયદાકીય કામ કરી શકાય છે.[૨][૧૦] લુગાન્ડા નામની એ અહીંની કેન્દ્રીય ભાષા છે જે સમગ્ર દેશમાં બોલાય છે, તે સિવાય અહીં રુન્યોરો, રુન્યાન્કોલે, રુકીગા અને લ્યુઓ નામની ભાષાઓ પણ બોલાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Article 5, Chapter 2, Constitution of Uganda, 1995, accessed 17 January 2017
  2. ૨.૦ ૨.૧ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Constitution (Amendment) Act 2005નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  3. ૩.૦ ૩.૧ ૩.૨ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; ciaનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  4. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
  5. Republic of Uganda – Census 2014 – Final Report – Table 2.1 page 8
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Uganda". International Monetary Fund. મેળવેલ 17 January 2017.
  7. "Gini index (World Bank estimate)". World Bank. મેળવેલ 17 January 2017.
  8. "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. મેળવેલ 21 March 2017.
  9. "Who is Joseph Kony? A look at the Ugandan warlord | Toronto Star". thestar.com. મેળવેલ 9 December 2016.
  10. "Article 6, Chapter 2, Constitution of the Republic of Uganda, 1995".