લખાણ પર જાઓ

રાજેશ ચૌહાણ

વિકિપીડિયામાંથી

રાજેશ ચૌહાણ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમણે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી ૨૧ (એકવીસ) ટેસ્ટ અને ૩૫ (પાંત્રીસ) એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો ધીમી ગતિના સ્પિન બોલર તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]