રિકી પોન્ટિંગ
દેખાવ
રિકી પોન્ટિંગ | |
---|---|
![]() | |
જન્મ | ૧૯ ડિસેમ્બર ૧૯૭૪ ![]() લૉન્સેસ્ટન ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ક્રિકેટર, cricket coach ![]() |
પુરસ્કારો |
રીકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા દેશનાં ક્રિકેટની રમતનાં ખેલાડી છે.તે પહેલા ઓસ્ટ્રેલિયાનો કપ્તાન (ટેસ્ટ:2004 થી 2011, વનડે: 2002 થી 2011)અને બેટ્સમેન હતો. તે એક ઉપયોગી બેટ્સમેન,સ્લિપનો ફિલ્ડર,કપ્તાન, અને ક્યારેક બોલિંગ કરતો.
રીકી થોમસ પોન્ટીંગનો જન્મ ડિસેમ્બર ૧૯, ૧૯૭૪નાં દિવસે ઓસ્ટ્રેલિયા થયો હતો.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |