નયન મોંગીયા

વિકિપીડિયામાંથી
નયન મોંગીયા
અંગત માહિતી
પુરું નામનયન રામલાલ મોંગીયા
જન્મડિસેમ્બર ૧૯, ૧૯૬૯
વડોદરા, ગુજરાત, ભારત
બેટિંગ શૈલીજમણેરી
ભાગબેટ્સમેન
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
વડોદરા ક્રિકેટ ટીમ

નયન મોંગીયા ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. નયન રામલાલ મોંગીયાનો જન્મ ડિસેમ્બર ૧૯, ૧૯૬૯ નાં દિવસે ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં વડોદરા ખાતે થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં વિકેટકીપર તરીકે તેમજ બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]