લખાણ પર જાઓ

મહેશ ભૂપતિ

વિકિપીડિયામાંથી
મહેશ ભૂપતિ

મહેશ શ્રીનિવાસ ભૂપતિ (કે ભૂપથિ ??) (તેલુગુ ભાષા:మహేష్ భూపతి)[૧]; નો જન્મ જૂન ૭,૧૯૭૪ ના રોજ ચેન્નઈ, ભારતમાં થયેલ. તે વ્યવસાયિક ટેનિસ ખેલાડી છે. તેમણે વ્યવસાયિક રમત ઇ. સ. ૧૯૯૫માં શરૂ કરી હતી અને ઇ. સ. ૨૦૦૧ માં તેમને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો હતો. તેમનાં લગ્ન ભારતીય મોડેલ 'શ્વેતા જયશંકર ભૂપતિ' સાથે થયાં છે. તેઓ 'મિક્ષ ડબલ્સ'માં ૧૧ 'ગ્રાન્ડ સ્લામ ખિતાબ' સાથે વિશ્વનાં ઉત્તમ 'ડબલ્સ ટેનિસ ખેલાડી'ઓમાંના એક છે. ઇ. સ. ૧૯૯૭માં, તેઓ 'ગ્રાન્ડ સ્લામ' વિજેતા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. જે તેમણે 'રીકા હિરાકિ'[૨]નામક જાપાનિઝ મહિલા ખેલાડી સાથે મેક્સિકોમાં જીત્યો હતો.

ભૂપતિએ 'મિસિસિપી વિશ્વવિદ્યાલય','ઓક્સફર્ડ',અમેરિકાખાતે પોતાનો વિદ્યાભ્યાસ કર્યો હતો.

સન્માન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ઇન્ડીયન એક્સપ્રેસ[હંમેશ માટે મૃત કડી]
  2. 'હિરાકિ' 'ગ્રાન્ડ સ્લામ' વિજેતા પ્રથમ જાપાનિઝ મહિલા ખેલાડી હતા જ્યારે ભુપતિ કોઇ પણ પ્રકારનાં 'ગ્રાન્ડ સ્લામ' ખિતાબ વિજેતા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા.