લખાણ પર જાઓ

મોહમ્મદ અઝહરુદ્દીન

વિકિપીડિયામાંથી
મોહમ્મદ અઝહરુદ્દીન
મોહમ્મદ અઝહરુદ્દીન
અંગત માહિતી
પુરું નામમોહમ્મદ અઝહરુદ્દીન
જન્મ (૧૯૬૩-૦૨-૦૮) ૮ ફેબ્રુઆરી ૧૯૬૩ (ઉંમર ૬૨)
હૈદરાબાદ, તેલંગાણા), ભારત
હુલામણું નામઅઝહર, અજ્જુ, અઝ્ઝુ[]
બેટિંગ શૈલીજમણેરી બેટ્સમેન
બોલીંગ શૈલીજમણેરી મધ્યમ ગતિ
ભાગબેટ્સમેન
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૧૬૯)૩૦ ડિસેમ્બર ૧૯૮૪ v ઇંગ્લેન્ડ
છેલ્લી ટેસ્ટ૨ માર્ચ ૨૦૦૦ v દક્ષિણ આફ્રિકા
ODI debut (cap ૫૧)૨૦ જાન્યુઆરી ૧૯૮૫ v ઇંગ્લેન્ડ
છેલ્લી એકદિવસીય૩ જૂન ૨૦૦૦ v પાકિસ્તાન
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૮૧–૨૦૦૦હૈદરાબાદ ક્રિકેટ ટીમ
૧૯૮૩–૨૦૦૧દક્ષિણ ઝોન ક્રિકેટ ટીમ
૧૯૯૧–૧૯૯૪ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ વન ડે ફર્સ્ટ ક્લાસ લિસ્ટ એ
મેચ ૯૯ ૩૩૪ ૨૨૯ ૪૩૩
નોંધાવેલા રન ૬,૨૧૬ ૯,૩૭૮ ૧૫,૮૫૫ ૧૨,૯૪૧
બેટિંગ સરેરાશ ૪૫.૦૩ ૩૬.૯૨ ૫૧.૯૮ ૩૯.૩૩
૧૦૦/૫૦ ૨૨/૨૧ ૭/૫૮ ૫૪/૭૪ ૧૧/૮૫
ઉચ્ચ સ્કોર ૧૯૯ ૧૫૩* ૨૨૬ ૧૬૧*
નાંખેલા બોલ ૧૩ ૫૫૨ ૧,૪૩૨ ૮૨૭
વિકેટો ૧૨ ૧૭ ૧૫
બોલીંગ સરેરાશ ૩૯.૯૧ ૪૬.૨૩ ૪૭.૨૬
ઇનિંગમાં ૫ વિકેટો 0
મેચમાં ૧૦ વિકેટો n/a n/a
શ્રેષ્ઠ બોલીંગ ૦/૪ ૩/૧૯ ૩/૩૬ ૩/૧૯
કેચ/સ્ટમ્પિંગ ૧૦૫/– ૧૫૬/– ૨૨૦/– ૨૦૦/–
Source: CricketArchive, ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૯
મોહમ્મદ અઝહરુદ્દીન
લોક સભા સભ્ય
પદ પર
૧૬ મે ૨૦૦૯  ૧૬ મે ૨૦૧૪
પુરોગામીશફિકુર રહેમાન બાર્ક
અનુગામીકુંવર સર્વેશ કુમાર સિંહ
બેઠકમોરાદાબાદ
અંગત વિગતો
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીનૌરીન (૧૯૯૦-૧૯૯૬)
સંગીતા બિજલાની (૧૯૯૬-૨૦૧૦)
સંતાનો

મોહમ્મદ અઝહરુદ્દીન audio speaker iconpronunciation  (જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૬૩) પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન અને રાજકારણી છે. તે મધ્યમ ક્રમના બેટ્સમેન અને ૧૯૯૦ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી તેઓ મોરાદાબાદ લોક સભાની બેઠક પર ચૂંટાઇ આવ્યા હતા.[]

૨૦૦૦ની સાલમાં અઝહરુદ્દીન ક્રિકેટ કૌભાંડમાં સંડોવાયેલા જણાયા હતો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ૮ નવેમ્બર ૨૦૧૨ના રોજ હૈદરાબાદની હાઇકોર્ટે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Of comparisons and imitations". The Hindu. ૧ માર્ચ ૨૦૧૧. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૨. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. Choudhury, Angikaar. "Mohammad Azharuddin: The rise and fall of the Nawab of Hyderabad". Scroll.in (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ ૧ એપ્રિલ ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. "AP high court lifts ban on Azharuddin". Wisden India. ૮ નવેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2016-05-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૬. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)