દિગ્વિજયસિંહજી જાડેજા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દિગ્વિજયસિંહજી
મહારાજા જામ સાહેબ

જામ સાહેબ દિગ્વિજયસિંહજી
નવાનગર મહારાજા જામ સાહેબ
રાજ્યકાળ ૧૯૩૩ - ૧૯૪૮
પૂર્વાધિકારી રણજીતસિંહજી
ઉત્તરાધિકારી શત્રુશૈલ્યસિંહજી
નવાનગર જામ સાહેબ
રાજ્યકાળ ૧૯૪૮ - ૧૯૬૬
પૂર્વાધિકારી રણજીતસિંહજી
જીવનસાથી
મહારાજકુમારી બાઈજી રાજ શ્રી કંચન કુંવરબા સાહેબા (લ. ૧૯૨૩)
સંતતિ
  • જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજી
આખું નામ
દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા
રાજવંશ નવાનગર
જન્મ સપ્ટેમ્બર ૧૮ ૧૮૯૫
સડોદર
અવસાન માર્ચ ૨ ૧૯૬૬
બોમ્બે

મહારાજા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા, નવાનગર રાજ્યના શાસક હતાં. તેમણે નવાનગર રાજ્ય પર સન્ ૧૯૩૩ થી ૧૯૪૮ સુધી શાસન કર્યુ હતું. તેઓ ભારતીય ક્રિકેટ નિયામક મંડળ(BCCI)ના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.


સંદર્ભ[ફેરફાર કરો]