ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બીજી સદી દરમિયાનનું મેક્સિકોનું ભીંતચિત્ર, જે વ્યક્તિના મોઢામાંથી ભાષા નીકળતી દર્શાવે છે
ક્યુનિફોર્મ પ્રથમ જાણીતી લિખિત ભાષા છે, પરંતુ ભાષાનો બોલાતું સ્વરૂપ હજારો વર્ષ જૂનું છે.
અમેરિકન સંજ્ઞા ભાષાથી વાતો કરતી બે બાળકીઓ
બ્રેઇલ લખાણ

વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતું એક માળખાને ભાષા કહે છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.

ભારત દેશમાં ગુજરાતી ભાષા, મરાઠી ભાષા, બંગાળી ભાષા, મલયાલમ ભાષા, તમીળ ભાષા, કન્નડ ભાષા, પંજાબી ભાષા, સિંધી ભાષા, તેલુગુ ભાષા, હિન્દી ભાષા, ઉર્દુ ભાષા, આસામી ભાષા, કાશ્મીરી ભાષા, મૈથિલી ભાષા, સંસ્કૃત ભાષા, સંથાલી ભાષા, અંગ્રેજી ભાષા, નેપાલ ભાષા, મારવાડી ભાષા, ભોજપુરી ભાષા વગેરે અલગ અલગ નીચે પ્રમાણેની ભાષાઓ બોલવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]