મૈથિલી ભાષા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મૈથિલી
मैथिली
ના માટે મૂળ ભાષા ભારત અને નેપાળ
ભાષા કુટુંબ
ઇન્ડો-યુરોપિયન
  • મૈથિલી
બોલીઓ
મધ્ય (સોતીપુરા)
પશ્ચિમી
દેહાતી
જોલાહા
કિસાન
થેટિયા
સત્તાવાર સ્થિતિ
માં સત્તાવાર ભાષા

 Nepal વચગાળાનું બંધારણ ૨૦૦૭ અને બંધારણ ૨૦૧૬

 India ભારતનું બંધારણ ૮મું શેડ્યુલ, બિહાર
ભાષા કોડ્સ
ISO 639-3
ગ્લોટોલોગ mait1250[૧]

મૈથિલી ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં તેમ જ નેપાળના તરાઇ પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષાઓમાંની એક ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે તેમજ આ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે. ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

આ ભાષા પ્રાચીન સમયના મૈથિલી સામ્રાજ્યની મુખ્ય ભાષા હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin; et al., eds. (૨૦૧૬). "Maithili". Glottolog 2.7. Jena: Max Planck Institute for the Science of Human History. 
  2. Abstract of speakers' strength of languages and mother tongues – 2000, Census of India, 2001
  3. http://unstats.un.org/unsd/demographic/sources/census/wphc/Nepal/Nepal-Census-2011-Vol1.pdf