સંથાલી ભાષા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
સંથાલી ᱥᱟᱱᱛᱟᱲᱤ | |
---|---|
સાંતાર | |
ના માટે મૂળ ભાષા | ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન |
વંશીયતા | સાંથાત અને તેરાઇવાસી સાંથાલી |
સ્થાનિક વક્તાઓ | [૧] |
ભાષા કુળ | ઔસ્ટ્રો-એશિયાટીક
|
બોલીઓ |
|
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા વિસ્તારો | ભારત |
ભાષાકીય કોડ | |
ISO 639-2 | sat |
ISO 639-3 | Either:sat – સંથાલીmjx – મહાલી |
ગ્લોટ્ટોલોગ | sant1410 સંથાલી[૨]maha1291 મહાલી[૩] |
સંથાલી ભાષા ઔસ્ટ્રો-એશિયાટીક (Austro-Asiatic) સમુહનાં પેટા સમુહ મુંડા સમુહની ભાષા છે, જેનો સંબંધ 'હો ભાષા' (Ho) અને મુંડારી ભાષા સાથે છે. આ ભાષા ભારત, બાંગ્લાદેશ, નેપાળ તથા ભૂતાનમાં મળી લગભગ ૬૦ લાખ લોકો દ્વારા બોલવામાં આવે છે[સંદર્ભ આપો
]. આ ભાષા બોલતા મોટા ભાગનાં લોકો ભારતમાં ઝારખંડ, આસામ, બિહાર, ઓરિસ્સા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વસવાટ કરે છે. આ ભાષાને તેની પોતાની જ વર્ણમાળા છે, જે 'ઓલ ચિકી' (Ol Chiki) તરીકે ઓળખાય છે. પરંતુ તેનો સાક્ષરતા દર ઘણો નીચો છે, ફક્ત ૧૦ થી ૩૦% સંથાલ લોકો જ સંથાલી ભાષા બોલે છે. આ ભાષા ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ સંથાલી
મહાલી - ↑ "સંથાલી". Glottolog 2.7. Jena: Max Planck Institute for the Science of Human History. ૨૦૧૬. Unknown parameter
|editor૨-first=
ignored (મદદ); Unknown parameter|editor૧-last=
ignored (મદદ); Unknown parameter|editor૧-first=
ignored (મદદ); Unknown parameter|editor૩-last=
ignored (મદદ); Unknown parameter|editor૩-first=
ignored (મદદ); Unknown parameter|editor૪-first=
ignored (મદદ); Unknown parameter|editor૨-last=
ignored (મદદ); Unknown parameter|editor૪-last=
ignored (મદદ); Check date values in:|year=
(મદદ) - ↑ "મહાલી". Glottolog 2.7. Jena: Max Planck Institute for the Science of Human History. ૨૦૧૬. Unknown parameter
|editor૨-first=
ignored (મદદ); Unknown parameter|editor૧-last=
ignored (મદદ); Unknown parameter|editor૧-first=
ignored (મદદ); Unknown parameter|editor૩-last=
ignored (મદદ); Unknown parameter|editor૩-first=
ignored (મદદ); Unknown parameter|editor૪-first=
ignored (મદદ); Unknown parameter|editor૨-last=
ignored (મદદ); Unknown parameter|editor૪-last=
ignored (મદદ); Check date values in:|year=
(મદદ)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |