બુરુન્ડી
Coordinates: 3°30′S 30°00′E / 3.500°S 30.000°E
બુરુન્ડીનું સાર્વભોમ રિપબ્લિકા યુ બુરુન્ડી(કીરુન્ડી) રિપબ્લિક દુ બુરુન્ડી (ફ્રેન્ચ) | |
---|---|
સૂત્ર:
| |
રાષ્ટ્રગીત: બુરુન્ડી બ્વાકુ અમારું બુરુન્ડી | |
બુરુન્ડી નું સ્થાન (dark blue) – in Africa (light blue & dark grey) | |
રાજધાની and largest city | બુજુમ્બુરા 3°30′S 30°00′E / 3.500°S 30.000°E |
Official languages | કિરુન્ડી (રાષ્ટ્રીય અને સત્તાવાર) ફ્રેંચ (સત્તાવાર) અંગ્રેજી (સત્તાવાર)[૧][૨][૩][૪] |
વંશીય જૂથો | |
લોકોની ઓળખ | બુરુન્ડીયન |
સરકાર | Presidential republic |
Pierre Nkurunziza[૫] | |
Gaston Sindimwo | |
Joseph Butore | |
સંસદ | Parliament |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | National Assembly |
Status | |
1945–1962 | |
• Independence from Belgium | 1 July 1962 |
• Republic | 1 July 1966 |
28 February 2005 | |
વિસ્તાર | |
• કુલ | 27,834 km2 (10,747 sq mi)[૬] (142nd) |
• જળ (%) | 10[૭] |
વસ્તી | |
• 2016 અંદાજીત | 10,524,117[૮] (86th) |
• 2008 વસ્તી ગણતરી | 8,053,574[૬] |
• ગીચતા | 401.6/km2 (1,040.1/sq mi) |
GDP (PPP) | 2017 અંદાજીત |
• કુલ | $7.985 billion[૯] |
• Per capita | $808[૯] |
GDP (nominal) | 2017 અંદાજીત |
• કુલ | $3.393 billion[૯] |
• Per capita | $343[૯] |
જીની (2013) | 39.2[૧૦] medium |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.404[૧૧] low · 184th |
ચલણ | Burundian franc (FBu) (BIF) |
સમય વિસ્તાર | UTC+2 (CAT) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +257 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .bi |
બુરુન્ડી (/bəˈrʊndi,
લગભ ૫૦૦ વર્ષોથી ત્વા, હુતુ અને તુત્સી જાતિના લોકો બુરુન્ડીમાં રહે છે. તેમાંના ૨૦૦ વર્સોસુધી બુરુન્ડી એક સ્વતંત્ર દેશ (રાજ) હતું. ત્યાર બાદ ૨૦મી સદીની શરૂઆતમાં જર્મનીએ તેને પોતાનું સંસ્થાન બનાવ્યું. [૧૩] પ્રથમ વિશ્વ વિગ્રહમાં જર્મનીના પરાજય પછી આ પ્રદેશન બેલ્જીયમના તાબામાં ગયો. જર્મની અને બ્લ્જીયમ બન્ની રવાંડા અને બુરુન્ડીને રુઆન્ડા-ઉરુન્ડી તરીકે ઓળખાતી યુરોપિયન કોલોની તરીકે સાશન ચલાવ્યું. પ્રચલિત માન્યતાથી વિપરીત, બુરુન્ડી અને રવાંડા યુરોપીય સંસ્થાન શાસન પહેલાં ક્યારે પણ એક છત્ર હેઠળ ન હતા.
ઈ. સ. ૧૯૬૨માં બુરુન્ડીને સ્વતંત્રતા મળી અને તે એક રાજાશાહી દેશ બન્યો. પરંતુ સળંગ હાત્યાઓ, સત્તા ઉથલાવવાના પ્રયાસો, અસ્થિરતાના વાતાવરણને કારણે ઈ.સ ૧૯૬૬માં આ દેશ એક પાર્ટી વાળું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો.
વંશીય કતલ, બે ગૃહયુદ્ધ અને ૧૯૭૦ તથા ૧૯૯૦ના નરસંહારને કારણએ દેશ અવિકસિત રહ્યો છે અને અહીંની પ્રજા વિશ્વની સૌથી ગરીબ પ્રજાઓમાંની એક છે.[૧૪] ઈ. સ. ૨૦૧૫માં પ્રમુખ પીરી ન્કુરુન્ઝીઝાએ ત્રીજી વખત પ્રયાસ કરતાં મોટા પ્રમાણમાં રાજનૈતિક સંઘર્ષ ફાટી નીકળ્યો, સત્તા પલટાનો પ્રયનત્ન નિષ્ફળ રહ્યો અને આ દેશની સંસદએએય અને પ્રમુખની ચુંટણીની આંતરરાસ્ટ્રીય સમુદાયે આલોચના કરી.
બુરુન્ડી એ અનેક પાર્ટી ધરાવતી પ્રતિનિધીત્વ લોકશાહી પ્રમુખશાહીગણતંત્ર છે. બુરુન્ડિના રાષ્ટ્રપતિ દેશનએ સરકારના મોવડી હોય છે. અત્યારે બુરુન્ડીમાં ૨૧ નોંધાયેલ પાર્ટીઓ છે.[૧૫] ૧૩ માર્ચ ૧૯૯૨ના દિવસે સત્તા પલટાવનાર તુત્સી નેતા પીરી બુયોયાએ સંવિધાન સ્થાપ્યું.[૧૬] જેને લીધે વિવિધ પાર્ટીઓના ગઠન અને સ્પર્ધાને અવકાશ મળ્યો.[૧૭] તેના છ વર્ષ પછી, ૬ જૂન ૧૯૯૮ના દિવસે સંવિધાન બદલવામાં આવ્યું જેમં રાષ્ટ્રીય સભાની બેઠકો વધારવામાં આવી અને બે ઉપ-પ્રમુખની જોગવાઈ કરવામાં આવી. અરુશા સંધિને કારણે ઈ. સ. ૨૦૦૦માં સંક્રમણ કાળની સરકારની સ્થાપના કરી.[૧૮] ઑક્ટોબર ૨૦૧૬માં, બુરુન્ડી આંતરરાષ્ટ્રીય ફોજદરી અદાલતમાંથી રાજીનામાની થવાની માહિતી કરી.[૧૯]
બુરુન્ડીએ મોટે ભાગે ગ્રામ્ય સમાજ રચના ધરાવે છે, ૨૦૧૩ ના આંકડા અનુસાર માત્ર ૧૩% લોકો શહેરોમાં રહે છે.[૨૦] અહીં વસતિની ઘનતા ૩૧૫ લોકો પ્રતિ ચો. કિ. મી. છે, જે સહારા સિવાયના આફ્રિકામાં બીજી સૌથી વધારે છે.[૧૫] બુરુન્ડીમાં ૮૫% લોકો હુતુ જાતિના છે, ૧૫% તુત્સિ અને અન્ય ૧% ત્વા અને અન્ય જાતિના છે. [૨૧] બુરુન્ડીની સત્તાવાર ભાષાઓ કીરુન્ડી, ફ્રેન્ચ અને અંગ્રેજી છે. સત્તાવાર રીતે કીરુન્ડીને એક માત્ર રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારાઈ છે.[૨૨]
બુરુન્ડી આફ્રિકાના સૌથી નાના દેશોમાંના એક છે. તે વિષુવવૃત્તિય આબોહવા ધરાવે છે. બુરુન્દી પૂર્વ આફ્રિકાની ખંડીય ફાટની પશ્ચિમ શાખાના આલ્બર્ટાઈન ફાટ નો એક ભાગ છે. આ દેશ મધ્ય આફ્રિકાના વિવિધ ઉંચાઈ વિષમતલ ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. આ દેશનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ હેહા (૨૬૮૫ મી, ૮૮૧૦ ફૂટ) રાજધાની બુજુમ્બુરાની અગ્નિ દિશામાં આવેલું છે.[૨૩] નાઈલ નદીનો સૌથી દૂર આવેલો છેડો તેની ઉપ નદી રુવ્યીરોન્ઝા નદીમાં આવેલો છે જેનું ઉદ્ગમ બુરુન્ડીના બુરુરી રાજ્યમાં છે. નાઈલ નદીને કાગેરા નદી રુવ્યીરોન્ઝા નદી થકી વિક્ટોરિયા સરોવર સાથે જોડાયેલી છે.[૨૪][૨૫] ટાન્ગાન્યીકા સરોવર બુરુન્ડીના નૈઋત્ય ખૂણે આવેલું છે. [૨૬] બુરુન્ડીમાં બે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કીબીરા રાષ્ટ્રીય ઉદ્યાન (રવાન્ડાના ન્યુન્ગવે રાષ્ત્રીય ઉદ્યાનની બાજુમાં) અને રુવુબુ રાસ્ટ્રીય ઉદ્યાન (રુરુબુ, રુવુબુ કે રુવુવુ નદીને કિનારે). આ બન્ને રાષ્ટ્રીય ઉદ્ધાનની સ્થાપના ૧૯૮૨માં થઈ હતી.[૨૭] બુરુન્ડી જમી મોટે ભાગે ખેતી અથવા તો ગોચર છે.
ગામડામાં વસવાટને કારણે વન વિનાશ, માટીનું વિદારણ અને નિવસનતંત્રના નાશ થયો છે.[૨૮] વન વિનાશનું મૂળ કારણ વસતી વધારો અને તેની અત્યંત વધુ ઘનતા છે. માત્ર ૨૩૦ ચો માઈલ ક્ષેત્રમાં જંગલ છે અને તેમાં દરવર્ષે ૯% નો ઘટાડો થતો જાય છે. [૨૯] ગરીબી સાથે સાથે બુરુન્ડીની પ્રજાને ભ્રષ્ટાચાર, નબળી માળખાગત સુવિધાઓ, નબળી સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ અને ભૂખ મારાનો પણ સામનો કરવો પડે છે. [૩૦] બુરુન્ડીમાં વસતીની ઘનતા વધુ છે અને સ્થળાંટરનું પ્રમણ પણ વધુ છે કેમકે યુવાનો રોજગારની શોધમાં અન્ય જાય છે. ૨૦૧૮ના વિશ્વના ખુશીના અભ્યાસમાં બુરુન્ડી સૌથી ઓછા ખુશ રાષ્ટ્ર તરીકે છેલ્લા એટલે કે ૧૫૬માં ક્રમાંકે આવેલું હતું. .[૩૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "What Languages Are Spoken In Burundi?".
- ↑ "English is now official language of Burundi".
- ↑ Consulting, Jibril TOUZI, Great Lakes. "Analyse et adoption du projet de loi portant Statut des Langues au Burundi - Assemblée Nationale du Burundi". www.assemblee.bi. મૂળ માંથી 2018-03-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-28.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2017-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-28.
- ↑ Burundi arrests leaders of attempted coup સંગ્રહિત ૧૬ મે ૨૦૧૭ ના રોજ વેબેક મશિન. CNN.com (15 May 2015). Retrieved on 29 June 2015.
- ↑ ૬.૦ ૬.૧ "Quelques données pour le Burundi" (ફ્રેન્ચમાં). ISTEEBU. મૂળ માંથી 28 જુલાઈ 2017 પર સંગ્રહિત. મેળવેલ 17 December 2015. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ (in fr) Annuaire statistique du Burundi (Report). ISTEEBU. July 2015. p. 105. Archived from the original on 7 જૂન 2016. https://web.archive.org/web/20160607125402/http://www.isteebu.bi/images/annuaires/annuaire%202013%20pdf%20fin.pdf. Retrieved 17 December 2015.
- ↑ "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ "Burundi". International Monetary Fund. મેળવેલ 13 January 2015.
- ↑ "Gini Index, World Bank Estimate". World Development Indicators. The World Bank. મેળવેલ 13 January 2015.
- ↑ "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. મેળવેલ 21 March 2017.
- ↑ Decret N 100/183 સંગ્રહિત ૧ મે ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. justice.gov.bi. 25 June 2012
- ↑ Helmut Strizek, "Geschenkte Kolonien: Ruanda und Burundi unter deutscher Herrschaft", Berlin: Ch. Links Verlag, 2006
- ↑ Eggers, p. xlix.
- ↑ ૧૫.૦ ૧૫.૧ Background Note: Burundi સંગ્રહિત ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ વેબેક મશિન. United States Department of State. February 2008. Retrieved on 28 June 2008.
- ↑ "Burundi". મૂળ માંથી 17 June 2009 પર સંગ્રહિત. મેળવેલ 27 July 2008. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ). International Center for Transitional Justice. Retrieved on 27 July 2008. - ↑ "Burundi – Politics". મૂળ માંથી 5 January 2009 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2008. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ). From "The Financial Times World Desk Reference". Dorling Kindersley. 2004. Prentice Hall. Retrieved on 30 June 2008. - ↑ "Republic of Burundi: Public Administration Country Profile" (PDF). United Nations' Division for Public Administration and Development Management (DPADM): 5–7. July 2004. મૂળ (PDF) માંથી 1 ઑક્ટોબર 2008 પર સંગ્રહિત. મેળવેલ 20 September 2008. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Burundi Officially Informs UN of Intent to Leave ICC".
- ↑ CIA – The World Factbook – Burundi સંગ્રહિત ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ વેબેક મશિન CIA. Retrieved 8 June 2008.
- ↑ Eggers, p. ix.
- ↑ Maurer, Sous la direction de Bruno (1 October 2016). "Les approches bi-plurilingues d'enseignement-apprentissage: autour du programme Écoles et langues nationales en Afrique (ELAN-Afrique): Actes du colloque du 26-27 mars 2015, Université Paul-Valéry, Montpellier, France". Archives contemporaines – Google Books વડે.
- ↑ O'Mara, Michael (1999). Facts about the World's Nations. Bronx, New York: H.W. Wilson, p. 150, ISBN 0-8242-0955-9
- ↑ "Nile River | Facts, Definition, Map, History, & Location". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2017-09-16.
- ↑ Ash, Russell (2006). The Top 10 of Everything. New York City: Sterling Publishing Company, Incorporated, ISBN 0-600-61557-X
- ↑ Jessup, John E. (1998). An Encyclopedic Dictionary of Conflict and Conflict Resolution, 1945–1996. Westport, Connecticut: Greenwood Publishing Group. પૃષ્ઠ 97. ISBN 0-313-28112-2.
- ↑ East, Rob (1999). African Antelope Database 1998. Gland, Switzerland: International Union for Conservation of Nature, p. 74. ISBN 2-8317-0477-4.
- ↑ Bermingham, Eldredge, Dick, Christopher W. and Moritz, Craig (2005). Tropical Rainforests: Past, Present, and Future. Chicago, Illinois: University of Chicago Press, p. 146. ISBN 0-226-04468-8
- ↑ Worldwide Deforestation Rates Food and Agriculture Organization of the U.N.: The State of the World's Forests 2003. Published on Mongabay.com. Retrieved on 29 June 2008.
- ↑ Welthungerhilfe, IFPRI, and Concern Worldwide: 2013 Global Hunger Index – The Challenge of Hunger: Building Resilience to Achieve Food and Nutrition Security. Bonn, Washington D. C., Dublin. October 2013.
- ↑ Collinson, Patrick (14 March 2018). "Finland is the happiest country in the world, says UN report". The Guardian. મેળવેલ 15 March 2018.