દયારામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ કવિ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા..તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.તેમના પિતા નુ નામ પ્રભુરામ નાગર હતુ.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

 • શ્યામ રંગ સમીપે ન જાઉં
 • હવે સખી નહીં બોલું,
 • ઓ વ્રજનારી!

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

[[શ્રેણી:ગુજરાતના

જન્મ ઇ.સ્ ૧૭૭૫ મ્રુત્યુ ઇ.સ્ ૧૮૫૩ કૃતિ :

    ક્રૂષ્ણ્લીલા, ઋતુવર્ણન, રસિકવલ્લભ, ભક્તિપોષણ, ભક્તિવેલ, શ્યામ રંગ સમીપ ન જાવુ, શોભા સલુણા શ્યામની,
    રુકમણી વિવાહ,સત્યભામા વિવાહ, અજામિલ આખ્યાન, પ્રેમરસ ગીતા, શ્રી ક્રુષ્ણનામ માહાત્મય, દાણ ચાતુરી,
    કચ્છીમાં 'ગિરિધર પ્રાણ', સિંધિમા'કાફી',  મારવાડમાં 'મોટ', બિહારીમાં 'કંજેરી'.

વિશેષતાઓ :

              કવિ નન્હાલાલે દયારામને પ્રાચીનતાના મોતી, વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે. 
             'ગરબી'ઓની રચના કરી છે.