લખાણ પર જાઓ

નુસરત ફતેહ અલી ખાન

વિકિપીડિયામાંથી
"શહેનશાહ-એ-કવ્વાલી"

ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન

તમઘે હુસ્ને કાર્કર્દગી
જન્મની વિગત
નુસરત ફતેહ અલી ખાન

૧૩ ઓક્ટોબર ૧૯૪૮
ફૈઝલાબાદ, પંજાબ, પાકિસ્તાન
મૃત્યુ૧૬ ઓગસ્ટ ૧૯૯૭
લંંડન, ઈંગ્લેન્ડ
દફન સ્થળજંગ રોડ કબ્રસ્તાન, ફૈઝલાબાદ
અન્ય નામોશહેનશાહ-એ-કવ્વાલી
વ્યવસાય
  • ગાયક
  • ગીતકાર
  • સંગીતકાર
જીવનસાથીનહીદ નુસરત
માતા-પિતાફતેહ અલી ખાન

નુસરત ફતેહ અલી ખાન એક પાકિસ્તાની ગાયક, ગીતકાર અને સંગીતકાર હતા.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Active Interest Media, Inc. (1997). Yoga Journal. Active Interest Media, Inc. પૃષ્ઠ 44–. ISSN 0191-0965.
  2. "Nusrat Fateh Ali Khan: The Voice Of Pakistan". NPR.org (અંગ્રેજીમાં). મેળવેલ 2017-11-02.