ચર્ચા:ગાંધીનગર
Appearance
- અહીં કોઈક અજ્ઞાત સંપાદકે વારંવાર અન્ય કોઈ ભાષાના વિકિ પરના પાનાનું મશિની ભાષાંતર મુકેલું હતું. જે અર્થપૂર્ણ નહિ તેવું ભાષાંતર થતું હોય, કૃપયા મશિની ભાષાંતર ન મુકવા વિ. નાના નાના ફકરાઓનું, પણ જાતે કરેલું, અર્થપૂર્ણ ભાષાંતર મુકવા આગ્રહ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૮, ૧૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- અહીં ‘ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર’ નામક ચિત્ર ઢાંચા પર ચઢેલું દેખાય છે. આવા પહોળાપને ફેલાયેલા ચિત્રને ગોઠવવાની કોઈ તકનિક છે ?? કૃપયા જાણકાર મિત્રો થોડી મદદ કરે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૫, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મને થોડુ થોડુ ફાવે છે. બીજા બધા જટલુ નહી પણ થોડુ થોડુ જ. શું કરવું છે તે કહો તો ટરાય કરૂ.--મહાથી (talk) ૧૭:૪૬, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, માહિતીચોકઠામાં તસવીરની પહોળાઈ આપોઆપ જ નિશ્ચિત માપ (મોટેભાગે 250 પિક્સલ)માં ગોઠવાઈ જાય છે. તેથી ઓછું કે વધું માપ રાખવું હોય ત્યારે જ ફેરફાર કરવાનો રહે છે. જ્યારે મૂળ લેખમાં ગાંધીનગર શહેર વિશે પરિચ્છેદમાં 800px માપ વાપર્યું હોવાથી તે તસવીર વધુ પહોળી દેખાય છે. ત્યાં તમે 1200px કરશો તો તેથી વધુ પહોળી અને ઊંચી દેખાશે. હું કાંઈક અવળું સમજ્યો હોઉં તો સુધારશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૩, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આડું વેતરાયું !!! જો કે વાંક મારી સમજાવવાની રીતનો છે ! ગાંધીનગર શહેર વિશે પરિચ્છેદમાં વપરાયેલું ઉપરોક્ત ૮૦૦ પિક્ષ. વાળું ચિત્ર લેખમાં રહેલા ઢાંચાના લખાણને દબાવી દે છે. (જો કે હવે મને શંકા એ જાય છે કે એવું મારા માત્ર ૧૭ ઈંચના સાદા મોનીટરમાં જ થતું હશે, હાલ બહુ વપરાતા વાઈડ સ્ક્રિન મોનીટરમાં ન પણ થતું હોય) આ એક લેખમાં જ નહિ, અન્યત્ર ક્યાંક પણ આ પ્રમાણે ’પેનોરામા ચિત્ર’ અન્ય લખાણ (ખાસ તો ઢાંચાના કે કોષ્ટકના લખાણ જ)ને દબાવી દેતું હોવાનું જણાયું છે. જો આ ઘટના ’વાઈડ સ્ક્રિન’ મોનિટરમાં નજરે ન પડતી હોય તો પણ, જેઓ સાદા મોનિટર વાપરે છે તેમને તો ખટકે જ. જે મિત્ર પાસે બંન્ને મોનિટરની સગવડ હોય તે કૃપયા ચકાસીને પછી આનો કોઈ તકનિકી ઉપાય બતાવે તેવી વિનંતી. (બંન્ને પ્રકારના મોનિટરમાં આમ ન દેખાતું હોય તો પછી માત્ર મને જ એમ દેખાય છે તે નક્કી થાય !! તો મારા કોઈ સેટિંગ્સનો પ્રોબ્લેમ ગણી મને માફ કરવો !) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૩, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, માહિતીચોકઠામાં તસવીરની પહોળાઈ આપોઆપ જ નિશ્ચિત માપ (મોટેભાગે 250 પિક્સલ)માં ગોઠવાઈ જાય છે. તેથી ઓછું કે વધું માપ રાખવું હોય ત્યારે જ ફેરફાર કરવાનો રહે છે. જ્યારે મૂળ લેખમાં ગાંધીનગર શહેર વિશે પરિચ્છેદમાં 800px માપ વાપર્યું હોવાથી તે તસવીર વધુ પહોળી દેખાય છે. ત્યાં તમે 1200px કરશો તો તેથી વધુ પહોળી અને ઊંચી દેખાશે. હું કાંઈક અવળું સમજ્યો હોઉં તો સુધારશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૩, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મને થોડુ થોડુ ફાવે છે. બીજા બધા જટલુ નહી પણ થોડુ થોડુ જ. શું કરવું છે તે કહો તો ટરાય કરૂ.--મહાથી (talk) ૧૭:૪૬, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- @ વ્યોમજી, અર્થાત સાદા મોનીટરે સમસ્યા દેખાય જ છે. તો હવે ઉપાય અને જાણકારી અર્થે જુઓ : Wikipedia:Picture_tutorial#Panoramas સાથે ઢાંચો : Template:Wide_image પણ અભ્યાસ કર્યા જેવો. આપણે અહીં ઢાંચો:Wide image છે જ. જો કે તે અપડેટ કરવો પડે તો કરીએ. કૃપયા રસ ધરાવતા મિત્રો અભ્યાસ કરે અને જરૂરી સલાહ-સૂચન પણ કરે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૫, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, તમે તો પેલી કહેવતને સાર્થક કરી, "જે દરદ આપે, દવા પણ તે જ આપે". કમનસિબે મારે ઘરે-બાહિરે બધે જ વાઇડસ્ક્રિન મોનિટરો જ છે એટલે મને આવી સમસ્યા નથી નડતી. અને હા, તમે પૂછ્યું કંઈક અને હું સમજ્યો કંઈક એ માટે માફ કરશો, અમથો જ બફાટ કરી ગયો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
- "માફ કરશો" !!! એ વળી શું ?! (કામચલાવ ધોરણે મારામાં ઈઝરાયલી આત્મા પ્રવેશ્યો છે ! :-) ) ખેર, સૌને નવું જાણવા જ મળ્યું ને. ચિત્રોની સાઈઝ વિશે Wikipedia:Picture_tutorial#Thumbnail_sizes પર સરસ ગાઈડલાઈન છે. જે પ્રમાણે:- Sometimes a picture may benefit from a size other than the default; see the Manual of Style for guidance. * Where size forcing is appropriate, larger images should generally be a maximum of 500 pixels tall and 400 pixels wide, so that they can comfortably be displayed on the smallest displays in common use. * Lead images should usually be no wider than "300px" ("upright=1.35"). અને આમ નિર્દેશ કરતાં વધુ મોટા ચિત્રો દર્શાવવા માટે વિવિધ ઢાંચા વાપરવા યોગ્ય બનશે. (જરૂરી ઢાંચા, સમજુતી સાથે આયાત કર્યા છે, જરા જોઈ લેશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૦, ૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, તમે તો પેલી કહેવતને સાર્થક કરી, "જે દરદ આપે, દવા પણ તે જ આપે". કમનસિબે મારે ઘરે-બાહિરે બધે જ વાઇડસ્ક્રિન મોનિટરો જ છે એટલે મને આવી સમસ્યા નથી નડતી. અને હા, તમે પૂછ્યું કંઈક અને હું સમજ્યો કંઈક એ માટે માફ કરશો, અમથો જ બફાટ કરી ગયો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
ગાંધીનગર વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve ગાંધીનગર.