સ્વામિનારાયણ ધામ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સ્વામિનારાયણ ધામ[ફેરફાર કરો]

સ્વામિનારાયણ ધામ એ ગાંધીનગર શહેરમાં, ઇન્ફોસિટીની સામે આવેલું એક વિશાળ સંકુલ છે. આ એક જોવાલાયક સ્થળ છે. અહીં મંદિર ઉપરાંત બગીચો, ખેલ-રમત માટે ના સાધનો (જેવા કે લપસણી, હોડી, હીચકા, ટ્રેન વગેરે) બાળકો-કિશોરો માટે ગુરુકુળ, પાર્થના મદીર, ઇન્ટરનેશનલ સ્કુલ આવેલા છે. અહીં નાસ્તા તથા જમવાની વ્યવસ્થા માટે "ધર્મદેવ ઉપહાર ગૃહ" છે.

ચિત્ર:SDKEYPLAN.JPG
સ્વામિનારાયણ ધામ માટેનો રસ્તો