ગુજરાત સાયન્સ સીટી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગુજરાત સાયન્સ સીટી
Gujarat science city5.jpg
ગુજરાત સાયન્સ સીટી
સ્થાપનામે ૨૦૦૧
પ્રકારવિજ્ઞાન કેન્દ્ર
કાયદાકીય સ્થિતિસરકારી
હેતુશૈક્ષણિક
મુખ્યમથકોઅમદાવાદ
મુખ્ય સંસ્થા
ગુજરાત સરકાર
વેબસાઇટhttps://scity.gujarat.gov.in/
સાયન્સ સિટીમાં ડાયનોસોરનું મોડેલ
અવરોધનો વૈજ્ઞાનિક પ્રયોગ.
ઇલેક્ટ્રોડોમ રૂમમાંનો એક પ્રયોગ

ગુજરાત સાયન્સ સીટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. સાયન્સ સીટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતાં ગુજરાત સાયન્ય સીટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃતિની જગ્યા અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનું સર્જન કરવાનો છે.

સુવિધાઓ[ફેરફાર કરો]

 • હૉલ ઓફ સ્પેસ
 • હૉલ ઓફ સાયન્સ
 • લાઇફ સાયન્સ પાર્ક
 • ઇલેક્ટ્રોડોમ
 • પ્લેનેટ અર્થ[૧]
 • ૩-ડી આઈમેક્સ થિયેટર
 • સંગીતમય નૃત્ય કરતા ફુવારા
 • ઊર્જા ઉદ્યાન
 • સ્ટીમ્યુલેશન રાઈડો
 • એમ્ફી થિએટર

સાયન્સ સીટીનો ઉદ્યાન બપોરના ૧૨ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Shastri, Parth (૨૨ જૂન ૨૦૧૨). "Will Earth Pavilion see light of the day soon?". Times of India. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]