અક્ષરધામ (ગાંધીનગર)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અક્ષરધામ
અક્ષરધામ( ગાંધીનગર)
નામ
મુખ્ય નામ: અક્ષરધામ
દેવનાગરી: अक्षरधाम
સંસ્કૃત લિપ્યાંતરણ: अक्षरधाम
સ્થાન
દેશ: ભારત
પ્રાંત: ગુજરાત
જિલ્લો: ગાંધીનગર
સ્થળ: ગાંધીનગર
સ્થાન: સેક્ટર ૨૦
સ્થાપત્ય અને સંસ્કૃતિ
મૂખ્ય દેવ: ભગવાન સ્વામિનારાયાણ
સ્થાપત્ય: હિંદુ પ્રાચીન મંદિરકળા
મંદિરોની સંખ્યા:
સ્મારકોની સંખ્યા:
ઇતિહાસ
રચનાકાર: પ્રમુખસ્વામી મહારાજ
વ્યવસ્થાપક મંડળ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
નિયામક મંડળ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
વેબસાઇટ: http://www.akshardham.com/gujarat/
અક્ષરધામ અધિકૃત વેબસાઇટ

અક્ષરધામ એ ગાંધીનગર ના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ,પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર એ ગાંધીનગર નું મોટામાં મોટું મંદિર છે. સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.