બારડોલી તાલુકો
Appearance
બારડોલી તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
મુખ્ય મથક | બારડોલી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બારડોલી તાલુકો ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે. બારડોલી નગર બારડોલી તાલુકાનું મુખ્ય મથક છે.
બારડોલી તાલુકામાં બારડોલી પાસેથી મીંઢોળા નદી વહે છે. આ પ્રદેશ નદીના ખીણ ભાગમાં આવેલો હોવાથી અહીંની જમીન કાળી કાંપવાળી અને ફળદ્રૂપ છે, જેથી ખેતી અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે.[૧]
બારડોલી તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "બારડોલી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-03-21.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બારડોલી તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |