પારડી વાઘા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પારડી વાઘા
—  ગામ  —
પારડી વાઘાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°07′01″N 73°06′28″E / 21.117024°N 73.107676°E / 21.117024; 73.107676
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો બારડોલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, પપૈયાં,કેરી
કેળાં, સૂરણ તેમજ શાકભાજી

પારડી વાઘા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલું ગામ છે. પારડી વાઘા ગામમાં હળપતિ, પાટીદારો અને માહ્યાવંશી કુટુંબોની વસ્તી છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, સૂરણ, પપૈયાં, કેરી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી સવલતો પ્રાપ્ય છે. પારડીની વસ્તી ૬૯૩ જેટલી છે.