ઉમરાખ
Appearance
ઉમરાખ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°07′01″N 73°06′28″E / 21.117024°N 73.107676°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | બારડોલી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, શેરડી, પપૈયાં,કેરી કેળાં, સૂરણ તેમજ શાકભાજી |
ઉમરાખ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલું ગામ છે. ઉમરાખ ગામમાં હળપતિ તેમ જ પાટીદારોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, સૂરણ, પપૈયાં, કેરી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોલીટેકનિક કોલેજ, એન્જીન્યરીંગ કોલેજ, ફાર્મસી કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે. ઉમરાખ ગામ તાલુકા મથક બારડોલીથી કામરેજ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા બાબેનથી પશ્ચિમ દિશામાં આવેલું છે તેમ જ બારડોલી અને ઉમરાખ વચ્ચે માત્ર બે કિલોમીટર જેટલું અંતર છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |