વાલોડ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વાલોડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વાલોડ આ તાલુકાનું મુખ્ય મથક છે, જે વાલ્મિકિ નદીના કિનારે વસેલું છે.

વાલોડ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલા બારડોલીથી ૧૫ કિમી તેમ જ બાજીપુરાથી ૪ કિમી અંતરે દક્ષિણ દિશામાં આવેલું છે. અહીંથી વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫ એ પસાર થાય છે. આ ઉપરાંત જિલ્લાના મુખ્ચ મથક વ્યારા સાથે પણ વાલોડ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ સંસ્થાનું પ્રથમ મથક વાલોડ ખાતે શરૂ થયું હતું.[૧]

વાલોડ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વાલોડ તાલુકા પંચાયત". Retrieved ૧૩ માર્ચ ૨૦૧૬. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]