ઉચ્છલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઉચ્છલ
—  ગામ  —

ઉચ્છલનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E / 21.171408; 73.741166
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો ઉચ્છલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

ઉચ્છલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનું મહત્વનું નગર છે અને ઉચ્છલ તાલુકાનું મુખ્ય મથક છે.

ઉચ્છલ ગામમાં સુમુલ ડેરીનું શીતકેન્દ્ર આવેલ છે, જ્યાં તાલુકાનાં ગામોમાંથી એકઠું કરાયેલું દુધ સાચવવામાં આવે છે. અહીંનું રેલ્વે સ્ટેશન નીરાળુ છે કારણ કે તે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની ભાગીદારીથી બનેલું છે. પરંતુ રેલ્વે સ્ટેશનને નામ નજીક આવેલા વધુ વસ્તીવાળા નવાપુરનું અપાયું છે.