લખાણ પર જાઓ

માંગરોળ (સુરત) તાલુકો

વિકિપીડિયામાંથી
માંગરોળ (સુરત) તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
મુખ્ય મથકમાંગરોલ
વિસ્તાર
 • કુલ૭૮૩.૬૭ km2 (૩૦૨.૫૮ sq mi)
 []
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૦૯૦૫૪
 • ગીચતા૨૭૦/km2 (૬૯૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૦૮
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

માંગરોળ તાલુકો અથવા માંગરોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે. માંગરોલ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

કીમ નદી તાલુકાના નાની પારડી ગામ પાસે પ્રવેશે છે.[]

માંગરોળ તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
માંગરોળ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ રાજગોર, શિવપ્રસાદ. "માંગરોળ – મોટા મિયાં – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". ગુજરાતી વિશ્વકોશ. મૂળ માંથી ૪ માર્ચ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૨૪.
  2. "Mangrol Taluka Population, Religion, Caste Surat district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-14.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]