ઉમરપાડા તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉમરપાડા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
મુખ્ય મથક ઉમરપાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઉમરપાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઉમરપાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઉમરપાડા તાલુકામાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ તાલુકામાં વસાવા, ચૌધરી અને ગામિત જાતિના આદિવાસીઓ વસવાટ કરે છે. ઉમરપાડા તાલુકાનો મોટો વિસ્તાર જંગલોથી ભરપૂર તેમ જ ડુંગરાળ છે.

ઉમરપાડા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ઉમરપાડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]