ઉમરપાડા
Appearance
ઉમરપાડા | |
---|---|
ગામ | |
અક્ષાંશ-રેખાંશ: 21°26′38″N 73°28′55″E / 21.443965°N 73.481848°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | ઉમરપાડા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૩૦૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ઉમરપાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનું મુખ્ય મથક છે.
પરિવહન
[ફેરફાર કરો]ઉમરપાડા પહેલાં કોસંબા સાથે નેરોગેજ રેલ્વે દ્વારા જોડાયેલું હતું. વર્તમાન સમયમાં અહીં રેલ સેવા ચાલુ થયેલ છે અને સ્ટેશન કોડ UMPD છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Umarpada Population - Surat, Gujarat". મેળવેલ ૩૦ ઓક્ટોબર ૨૦૧૬.
- ↑ "UMARPADA Railway Station | UMARPADA Railway Station Time table| UMARPADA Railway Station code". www.onefivenine.com. મેળવેલ ૩૦ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |