વાલિયા તાલુકો
Appearance
વાલિયા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
મુખ્ય મથક | વાલિયા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૪૫૪૦૦ |
• લિંગ પ્રમાણ | ૯૬૨ |
• સાક્ષરતા | ૬૪.૪% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાલિયા તાલુકો ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનો તાલુકો છે. વાલિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકાના લોકોમાં મુખ્ય વસ્તી આદિવાસીઓની છે. જેમાં મુખ્યત્વે વસાવા જાતિના લોકો અહીં વસે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી તુવેર તેમ જ કપાસની થાય છે. કેટલાંક ગામોમાં પિયતની સગવડ હોવાથી શેરડીનો પાક પણ કરવામાં આવે છે. વાલિયા તાલુકામાં વટારીયા ખાતે સહકારી ધોરણે ચાલતું ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે.
વાલિયા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Valia Taluka Population, Religion, Caste Bharuch district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |